Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

Motivational Story Part - 1.

🔜 જો તમને મારો આ લેખ ન ગમે તો ત્યાં જઈને એવી કમેન્ટ્સ મારી દેજો કે તમને તે લેખ નથી ગમ્યો પણ જો તમને આ લેખ ગમે તો તમે બીજા લોકો જોડે અચૂક શેર કરજો.

🔜 એક વ્યક્તિને તેની કંપની વહેંચ્યાં બાદ 1000 કરોડ રૂપિયા મળ્યા હતા. તેને તે બધા જ રૂપિયા અલગ અલગ બિઝનેસમાં લગાવી દીધા અને ભાડે રહેવા લાગ્યો. કોઈ પાગલ વ્યક્તિ જ કરી શકે ને આવું!? કારણ કે જો કોઈ સામાન્ય માણસ હોત તો ગાડી બંગલો ખરીદવામાં જ ઘણા બધા રૂપિયા વેડફી નાખ્યા હોત / ખર્ચી નાખ્યા હોત. આ પાગલ વ્યક્તિ બીજું કોઈ જ નહીં પણ એલન મસ્ક છે અને દુનિયાની ઘણી બધી લિડિંગ કંપનીઓનો માલિક છે અમે તેની નેટ વર્થ છે 1 લાખ 40000 કરોડ. આ બધું તેના પાગલપન અને જીદના કારણે જ છે કારણ કે ભીડની સાથે ચાલવું બહુ આસાન છે પરંતુ પાગલપન જ જોઈએ ભીડથી હતીને કઈક કરવા માટે.


🔜 જે વ્યક્તિને પોતાના ભારે અવાજને કારણે રેડીયોમાંથી રીઝેક્ટ કરી દેવામાં આવ્યા હતા તેણે એક જિદ્દ પકડી અને એક એવું સ્ટેજ / સ્થળ પ્રાપ્ત કર્યું કે જેના વિશે તો ઘણા લોકો ખાલી સપનું જ જુએ છે. હા મિત્રો, હું વાત કરું છું અમિતાભ બચ્ચનની.  તેની પ્રથમ સુપરહિટ મુવી ઝંજીર આવ્યા પહેલા તેની 17 મુવી ફ્લોપ થઈ ગઈ હતી. છતાં તેને પોતાની જિદ્દ ન છોડી અને સફળતાએ તેની જિદ્દ સામે જુકવું પડ્યું.


🔜 અત્યારે ક્રિકેટની દુનિયામાં કરોડો લોકોના દિલની ચાહત એવા વિરાટ કોહલીનો પણ એવો જ કિસ્સો છે કે જે ક્રિકેટની જિદ્દ અને ક્રિકેટના પાગલપનને દેખાડે છે. વાત છે 2006ના ડિસેમ્બર મહિનાની. વિરાટ કોહલી દિલ્હી ટીમમાંથી કર્ણાટક સામે રણજી ટ્રોફી મેચ રમતા હતા અને તેમની ટિમ સંકટના સમયમાં હતી ત્યારે કોહલી પોતાની ટીમને વારે આવતા દિવસના અંતે 40 રન સાથે રમતમાં હતા. તેને સાંજે ખબર આપવામાં આવી કે તેના પિતાજીનું નિધન થઈ ગયું છે. બધાને એવું જ હતું કે વિરાટ તરત જ ઘરે જવા માટે નીકળશે. ઘણા લોકોએ તો એ પણ વિચારી લીધું હતું કે તેની જગ્યા પર બીજું કોણ રમશે. પરંતુ બીજા જ દિવસે તે માણસ જરા પણ વિચલિત થયા વગર પોતાની ટીમને ફોલો ઓનથી ઉગારવા માટે (Dedication, determination and Discipline towards the work) પોતાના બેટ સાથે મેદાન પર ઉભો હતો. પોતાના પિતાની અંતિમયાત્રામાં જવાને બદલે છેલ્લા દિવસે ક્રિકેટના મેદાન ઉપર જ રમવા આવે છે. લગભગ 90 જેટલા રન બનાવે છે અને પોતાની ટીમને બચાવે છે. ત્યારબાદ ક્રિઝ પર જ બેસી જાય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે. પોતાની ટીમને જીત અપાવીને તે અંતિમ સંસ્કાર કરવા માટે નીકળી ગયો.


🔜 તેંડુલકરના કિસ્સામાં પણ એવું જ હતું કે 1999 ના વર્લ્ડકપમાં તેને ઝિમ્બાબ્વે સામે રમતા પહેલા એક દિવસ અગાઉ પોતાના પિતાના સમાચાર આપવામાં આવે છે અને તેઓ તે દિવસ પછીની મેચમાં 55 રન બનાવે છે અને પોતાની ટીમને જીત તરફ લઈ જાય છે પરંતુ જીતાડી શકતા નથી.


🔜 2015 ના વર્લ્ડકપમાં પણ મહેન્દ્રસિંહ ધોનીના ઘરે તેમના પત્ની સાક્ષી ધોની એક ફૂલ જેવી નાજુક અને કોમળ દીકરીને જન્મ આપે છે અને તે સમયે એક પત્રકાર ધોનીને પૂછે છે કે તમારે ભારત નથી જવું? તે સમયે ધોની જવાબ આપે છે કે 'હું જ્યારે મારી રાષ્ટ્રીય ફરજ પર હાજર હોવ છું ત્યારે બધી જ વસ્તુ, બાબત કે વ્યક્તિ ગૌણ બની જાય છે.'

🔜 તમે તેને ગાંડપણ નહીં તો બીજું શું કહેશો? લાખોમાં કોઈ એક વ્યક્તિ પાસે જ આવું ગાંડપણ કે આવી જિદ્દ હોય છે. તેઓ જ કંઈક નવું કરી જાય છે. દિવસમાં સતત 15-15 કલાક કામ કરવા માટે માત્ર શક્તિ જ નહીં પરંતુ તે કામ કરવા માટે જિદ્દ અને પાગલપન હોવું જોઈએ. જોકે આવા પાગલ લોકો કે જિદ્દી લોકો ટકાવારીમાં નહીં પણ નંબરમાં જ હોય છે.


🔜 તે ગાંડપણ જ છે કે જ્યારે લોકો ટ્રીપનું આયોજન કરી રહ્યા હોય અને કોઈ વ્યક્તિ પોતાનું સામ્રાજ્ય ઉભું કરવા માટે પોતાનો પ્લાન બનાવી રહ્યો હોય. જ્યારે ઘણા લોકો સપનાઓને શોધવાના ચક્કરમાં હોય છે ત્યારે કોઈક પાગલ જ નોકરીઓ આપવાનું વિચારે છે અને આવા પાગલો જ આગળ જતાં બિલ ગેટ્સ કે સ્ટીવ જોબ્સ બને છે. આવા પાગલો સફળતા માટે હંમેશા ભૂખ્યા હોય છે. તેઓ ક્યારેય સંતોષી હોતા નથી. આ જ ગાંડપણ કે આ જ જિદ્દ ના તો તેમને સુવા દે છે કે ના તો તેમને રોકે છે. એક જિદ્દી વ્યક્તિ ક્યારેય શાંત નહીં બેસે. હજારો વખત નપાસ / નિષફળ થશે. તેમની જિદ્દ / ગાંડપણ તેમને ફરી એક વખત પ્રયત્ન કરવા માટે મજબૂર કરશે અને તે જિદ્દ /ગાંડપણ ત્યાં સુધી તેમને મજબૂર કરશે કે જ્યાં સુધી સફળતા તેની સામે ઘૂંટણ ન ટેકવી દે અને આવા ગાંડા / જિદ્દી લોકો જ ઈતિહાસ રચી નાખે છે. જો વિશ્વાસ ન આવતો હોય તો ઈતિહાસ વાંચીને જોઈ લેજો.

🔜 બાકી કયો એવો વ્યક્તિ છે કે જે 1000 વખત નિષ્ફળ ગયા પછી કોશિશ કરવાનું ન છોડે? કોઈ પાગલ જ હશે ને!? તેના કારણે જ તે પાગલ / જિદ્દી વ્યક્તિ દુનિયાને રોશન કરી નાખે છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું થોમસ આલ્વા એડિસનની.


🔜 આવા જ ગાંડપણથી ભરેલી કહાની છે દશરથ માંજીની કે જેઓના ગામ અને હોસ્પિટલની વચ્ચે એક ખૂબ મોટો પહાડ આવતો હોવાથી પોતાની પત્નીને સમયસર હોસ્પિટલ ન પહોંચાડી શક્યા. તેથી તેમની પત્નીનું મૃત્યુ થઈ ગયું. તે વ્યક્તિને ગુસ્સો આવી ગયો અને તે વ્યક્તિએ તે ગુસ્સાને પોતાની જિદ્દમાં બદલી દીધો. આ વ્યક્તિએ માત્ર હાથોડીની મદદથી 55 કિલોમીટર લાંબો પર્વત માત્ર 22 વર્ષમાં તોડી નાખ્યો. આ ગાંડપણ નથી તો શું છે? આવી જિદ્દ ત્યારે જ ઉદભવે છે જ્યારે દિલ તૂટે છે. ઘણા લોકો તો આમાં જ તૂટી જાય છે. જે લોકો આ દુઃખને, આ ગુસ્સાને જિદ્દમાં બદલી નાખે છે તેવા વ્યક્તિઓને રોકવા જ અશક્ય છે.


🔜 65 વર્ષનો એક વ્યક્તિ કે જેને 1000 વખત રીઝેક્ટ કરી દેવામાં આવ્યો હતો તેણે પોતાની જિદ્દ ન છોડી અને KFC જેવડી મોટી હોટેલની શૃંખલા ઉભી કરી દીધી.


🔜 જે વ્યક્તિને અંગ્રેજોએ પોતાની હોટેલમાં ન આવવા દીધા તે વ્યક્તિએ જિદ્દ પકડી અને દુનિયાની સૌથી મોટી હોટેલ મુંબઈમાં 'તાજ' બનાવી દીધી.



🔜 મિત્રો, આ એક  જિદ્દ જ છે કે જે સામાન્ય માણસને અસામાન્ય બનાવી દે છે. પછી આ અસામાન્ય માણસો જ કંઈક એવું કરી દે છે કે જે સામાન્ય માણસો તો વિચારવાથી પણ ડરે છે. તેથી તમેં જે કંઈપણ સારું લાગે છે, જે કંઈપણ કરવા માંગો છો, તેના માટે પાગલ બનો. તેને પ્રાપ્ત કરવા માટે આકાશ પાતાળ એક કરી દો. જ્યાં સુધી આ જિદ્દ, આ ગાંડપણ તમારી અંદર નહીં આવે ત્યાં સુધી તમે એક સામાન્ય માણસ જ બની રહેશો. તમારે જો સામાન્ય રહીને જ મારવું છે તો એમ જ મરો. જો તમારે અસામાન્ય બનવું છે તો તમારે જિદ્દી અને ગાંડુ બનવું જ પડશે. જો મારો આ લેખ તમને યોગ્ય અને સારો લાગ્યો હોય તો જ તમે બીજા લોકો સાથે શેર કરજો.

જય હિંદ
જય ભારત

---------------------------------------------------------------
Hindi Translation :

🔜 यदि आपको मेरा लेख पसंद नहीं है, तो वहां जाएं और टिप्पणियों को छोड़ दें की आपको पसंद नही आया, लेकिन यदि आपको यह लेख पसंद है, तो कृपया इसे दूसरों के साथ साझा करें।

🔜 एक व्यक्ति को अपनी कंपनी बेचने के बाद 1,000 करोड़ रुपये मिले। उसने वह सारा पैसा अलग-अलग व्यवसायों में लगाया और किराए पर रहना शुरू कर दिया। केवल एक पागल आदमी ही ऐसा कर सकता है ना!? क्योंकि अगर कोई आम आदमी होता, तो उसने कार बंगला खरीदने के लिए ही बहुत सारा पैसा खर्च कर दिया होता। यह पागल इंसान कोई और नहीं बल्कि एलन मस्क है, और दुनिया की कई अग्रणी कंपनियों के मालिक है। उसकी कुल संपत्ति 1 लाख 40000 करोड़ रुपए है। यह सब उसके पागलपन और हठ के कारण ही है क्योंकि भीड़ के साथ चलना बहुत आसान है, लेकिन भीड़ से हटकर कुछ करने के लिए तो पागलपन ही चाहिए।

🔜 भारे आवाज के कारण रेडियो से खारिज किए गए व्यक्ति ने एक जिद पकड़ी और एक ऐसा मंच / स्थान हासिल किया जिसके बारे में बहुत से लोग केवल सपने ही देखते हैं। जी हाँ दोस्तों, मैं बात कर रहा हूँ अमिताभ बच्चन की। उनकी पहली सुपरहिट फिल्म ज़ंजीर के आने से पहले उनकी 17 फ़िल्में फ्लॉप हुईं थी। फिर भी उन्होंने अपनी जिद नहीं छोड़ी और सफलता को उनकी जिद के आगे झुकना पड़ा।

🔜 जिसे आज क्रिकेट की दुनिया में लाखों लोग पसंद करते हैं, वो विराट कोहली का एक ऐसा ही मामला है, जो क्रिकेट के प्रति उसकी जिद और पागलपन को दर्शाता है। दिसंबर 2006 की बात है। विराट कोहली दिल्ली की टीम से कर्नाटक के खिलाफ रणजी ट्रॉफी मैच खेल रहे थे और जब उनकी टीम संकट में थी, तब कोहली दिन के अंत में 40 रन बनाकर खेल में थे। उन्हें शाम को सूचित किया गया कि उनके पिता का निधन हो गया है। सभी ने सोचा कि विराट तुरंत घर जाने के लिए निकलेंगे। कई लोगोने यहां तक सोच लिया कि उसकी जगह पर और कौन खेलेगा। लेकिन अगले ही दिन, बिना किसी व्याकुलता के, वह आदमी अपनी टीम को फॉलो-ऑन (समर्पण, दृढ़ संकल्प और काम के प्रति अनुशासन) से बचाने के लिए अपने बल्ले के साथ मैदान पर खड़ा हो गया। अपने पिता के अंतिम संस्कार में जाने के बजाय, वह आखिरी दिन क्रिकेट के मैदान पर खेलने आता है।  लगभग ९० रन बनाता है और अपनी टीम को बचाता है। बाद में वह क्रीज पर बैठता है और उसकी आंखों में आंसू आ जाते हैं। उनकी टीम को जीत दिलाने के बाद, वह अंतिम संस्कार के लिए रवाना हुए।

🔜 तेंदुलकर के साथ भी ऐसा ही था, जिन्हें १९९९ के विश्व कप में जिम्बाब्वे के खिलाफ खेलने से पहले उनके पिता की मौत की खबर दी गई थी और उन्होंने उस दिन मैच में ५५ रन बनाए और अपनी टीम को जीत की ओर अग्रेसर किया लेकिन जीत नहीं दिला सके।

🔜 २०१५ के विश्व कप के दौरान महेंद्र सिंह धोनी के घर पर, उनकी पत्नी साक्षी धोनीने एक नाजुक और कोमल बेटी को जन्म दिया, उस समय एक पत्रकार ने धोनी से पूछा कि आप भारत जाना नहीं चाहते हैं? उस पर धोनी जवाब देते हैं कि 'जब मैं अपने राष्ट्रीय कर्तव्य पर उपस्थित होता हूं तो सब कुछ, बात या व्यक्ति मेरे लिए गौण हो जाता है।' आप इसे पागलपन नहीं तो और क्या कहेंगे? एक मिलियन में केवल एक ही व्यक्ति में ऐसा पागलपन या ऐसी जिद होती है। वे बस कुछ नया कर जाते हैं। दिन में 15-15 घंटे काम करने के लिए केवल ऊर्जा ही नहीं बल्कि वह काम करने के लिए जिद और पागलपन भी चाहिए। हालांकि, ऐसे पागल या जिद्दी लोग प्रतिशत में नहीं बल्कि संख्या में हैं।

🔜 पागलपन ही है जब लोग एक यात्रा की योजना बना रहे हैं और कोई अपना साम्राज्य बनाने की योजना बना रहा होता है। जबकि बहुत से लोग अपने सपनों को पाने की कोशिश में हैं, तब कुछ पागल लोग ही उन्हें नौकरी देने के बारे में सोचते हैं और ऐसे पागल लोग ही आगे चलकर बिल गेट्स या स्टीव जॉब्स बन जाते हैं। ऐसे पागल लोग हमेशा सफलता के भूखे होते है। वे कभी संतुष्ट नहीं होते। यही पागलपन या यह जिद न तो उन्हें सोने देती है और न ही उन्हें रोकती है। एक जिद्दी इंसान कभी शांत नहीं बैठेगा। हजारों विफलताएं होंगी। उनकी जिद / पागलपन उन्हें फिर से प्रयास करने के लिए मजबूर कर देगा और यही जिद / पागलपन उन्हें तब तक मजबूर कर देगी जब तक कि सफलता इसके आगे घुटने नहीं टेकती और ऐसे पागल / जिद्दी लोग ही इतिहास बनाते हैं। अगर विश्वास नहीं आता है, तो इतिहास पढ़कर देख लेना।

🔜 और कौन है जो 1000 बार असफल होने के बाद भी कोशिश करना नहीं छोड़ता? कोई पागल ही होगा ना? इसीलिए ही वह पागल / जिद्दी व्यक्ति दुनिया को रोशन कर देता है। जी हां दोस्तों, मैं बात कर रहा हूँ थॉमस अल्वा एडिसन की।

🔜 एक ऐसी ही पागलपन से भरी कहानी है दशरथ मांजि की, जो अपनी पत्नी को समय पर अस्पताल नहीं पहुंचा सके क्योंकि उनके गांव और अस्पताल के बीच बहुत बड़ा पहाड़ था। इसलिए उसकी पत्नी का मृत्यु हो गया। वह आदमी को गुस्सा आ गया और वह आदमी ने उस गुस्से को अपनी जिद में बदल लिया। इस शख्स ने महज 22 साल में हथौड़े की मदद से 55 किमी लंबे पहाड़ को तोड़ दिया। अगर यह पागलपन नहीं है तो क्या है?  ऐसी जिद तभी उठती है जब दिल टूटता है। इससे कई लोग टूट जाते हैं। जो व्यक्ति इस दुःख को, इस क्रोध को जिद में बदल देते हैं, उनको रोकना असंभव है।

🔜 एक 65 वर्षीय व्यक्ति, जिसे 1000 बार खारिज कर दिया गया था, उसने अपनी जिद नहीं छोड़ी और केएफसी जैसी बड़े होटलों की एक श्रृंखला बनाई।

🔜 जिस व्यक्ति को अंग्रेजों ने अपने होटल में आने की अनुमति नहीं दी थी, उसने जिद पकड़ी और दुनिया के सबसे बड़े होटल मुंबई में 'ताज' का निर्माण किया। 

🔜 दोस्तों, यह एक जिद ही है जो आम आदमी को असामान्य बनाता है। फिर ये असाधारण लोग ही कुछ ऐसा कर जाते हैं कि जिसे आम लोग तो सोचने से भी  डरते हैं। इसलिए आपको जो भी अच्छा लगता हैं, जो भी आप करना चाहते हैं, उसके लिए पागल हो जाइए। उसे प्राप्त करने के लिए आकाश पाताल एक कर दो। जब तक यह जिद, यह पागलपन तुम्हारे भीतर नहीं आता, तब तक तुम एक सामान्य आदमी ही बने रहोगे। यदि आप सामान्य रूप से ही मारना चाहते हैं, तो मरो। अगर आप असामान्य होना चाहते हैं तो आपको जिद्दी और पागल बनना ही पड़ेगा। यदि आपको यह उचित और अच्छा लगे तो ही इस लेख को दूसरों के साथ साझा करें।

जय हिन्द
जय भारत

---------------------------------------------------------------
English Translation :

🔜 If you don't like my article, go there and leave comments that you didn't like, but if you like this article, please share it with others.

🔜 One person got Rs 1,000 crore after selling his company. He invested all that money in different businesses and started renting. Can only a madman do that !? Because if there was a common man, he would have wasted / spent a lot of money just to buy a car or bungalow. This madman is none but Alan Musk and owns many leading companies in the world. He has a net worth of 1 lakh 40 thousand crores. All this possible is due to his madness and stubbornness because it is very easy to walk with the crowd but the madness is necessary to get out of the crowd to do something.

🔜 The man who was rejected from the radio because of his loud voice, became a stubborn and achieved a stage that many people only dream about. Yes friends, I am talking about Amitabh Bachchan. His 17 movies had been flopped before his first superhit movie Zanjeer released. Yet he did not give up his stubbornness and success had to bow to his stubbornness.

🔜 There is a similar case of Virat Kohli, who is loved by millions of people in the world of cricket today, which shows his stubbornness and  madness towards cricket. The talk is about December 2006. Virat Kohli was playing Ranji Trophy match against Karnataka from Delhi team and when his team was in crisis, Kohli was in the game with 40 runs at the end of the day. He was informed in the evening that his father had passed away. Everyone thought that Virat would leave immediately to go home. Some people also thought who else would play in his place. But the next day, the man stood on the field with his bat to save his team from follow-on (Dedication, determination and Discipline towards the work) without any distraction. Instead of going to his father's funeral, he comes to play on the cricket field on the last day. Makes about 90 runs and saves his team. He then sits on the crease and tears well up in his eyes. He left for the funeral, giving his team a win.

🔜 The same was the case with Tendulkar who was given the news of his father's death the day before he was to play against Zimbabwe in the 1999 World Cup and he scored 55 in the match that day and led his team to victory but could not win.

🔜 Even in the 2015 World Cup, at Mahendra Singh Dhoni's house, his wife Sakshi Dhoni gives birth to a delicate and tender daughter like a flower and at that time a journalist asks Dhoni that you don't want to go to India? At that point Dhoni replies that 'Whenever I am on my national duty, everything lese can wait.' What else would you call it if not madness? Only one person in a million has such madness or such stubbornness. They just do something new. It takes not only energy but also perseverance and insanity to work 15-15 hours a day. However, such insane or stubborn people are not in percentage but in number.

🔜 It's madness when people are planning a trip and someone is planning to build his own empire. While many people are in the throes of finding dreams, some crazy people think of giving jobs and such crazy people go on to become Bill Gates or Steve Jobs. Such lunatics are always hungry for success. They are never satisfied. This same madness or stubbornness neither puts them to sleep nor stops them. A stubborn person will never sit still. There will be thousands of failures. Their stubbornness / madness will force them to try again and that stubbornness / madness will force them until success kneels before them and only such mad / stubborn people create history. If you don't believe, read history.

🔜 Who else is there who doesn't give up trying after failing 1000 times? Someone must be crazy!? That is why that mad / stubborn person enlightens the world. Yes friends, I'm talking about Thomas Alva Edison.

🔜 There is a similar story full of madness of Dasharath Manji, who could not get his wife to the hospital on time as there was a huge mountain between his village and the hospital. So his wife died. The man got angry and the man turned that anger into his own stubbornness. This man broke a 55 km long mountain with the help of a hammer in just 22 years. What if this is not madness? Such stubbornness arises only when the heart is broken. Many people are broken by this. It is impossible to stop the people who turn this grief, this anger into stubbornness.

🔜 A 65-year-old man who was rejected 1000 times, did not give up his stubbornness and built a chain of big hotels like KFC.

🔜 The man who was not allowed by the British to come to their hotel, persevered and built the 'Taj' in Mumbai, the largest hotel in the world.

🔜 Friends, this is the only obstinacy that makes the normal man abnormal. Then these extraordinary people do something that even ordinary people are afraid to think about. So be mad at anything you feel good about, anything you want to do. Be crazy for your goal, make all die hard efforts to achieve your goal. As long as this stubbornness, this madness does not come inside you, you will remain a normal man. If you want to die normally, then die. You have to be stubborn and crazy if you want to be abnormal. Only share with others if you liked my article.

Jai Hind
Jai Bharat

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ