 |
Sher Sinh Rana |
🔜 આજે તમને હું ભારતના ખૂબ જ મહાન શાશક તેવા પૃથ્વીરાજ ચૌહાણના અફઘાનિસ્તાનથી અસ્થિ લાવનાર હિંદુસ્તાનના એક રાજપૂતના અદમ્ય સાહસની વાર્તા કહી રહ્યો છું.
 |
Fulandevi |
🔜 ડકાયતથી સાંસદ બનેલી ભારતની સૌથી ખતરનાક સ્ત્રી તેવી ફુલનદેવીની હત્યાના આરોપથી દેશની સૌથી ડેન્જર અને હાઈટેક તેવી તિહાર જેલમાં તે માણસને મોકલી આપવામાં આવ્યો. તે વ્યક્તિનો ઈરાદો (ધ્યેય) જેલમાં રહેલા સામાન્ય કેદીની જેમ જેલમાં જ કામ કરીને માત્ર જેલમાં જ બેસી રહેવાનો ના હતો અને તેનો ધ્યેય પૂર્ણ કરવા માટે તેને દુનિયાની કોઈ તાકાત કે જેલની ઊંચી દીવાલો પણ રોકી શકે તેમ ન હતી. તે માણસ અચાનક જેલમાંથી છૂટીને વિમાનમાં બેસીને એક એવી જગ્યાએ પહોંચે છે કે જ્યાં તેનો ધ્યેય તેની રાહ જુએ છે. તે વ્યક્તિ તેનો ધ્યેય પૂર્ણ કરીને તેના વતન તેની મહોબ્બત તેવા હિંદુસ્તાનમાં પાછો ફરે છે અને ફરી પાછો તિહાડ જેલમાં ચાલ્યો જાય છે. આ વીર રાજપૂત યોદ્ધાનું નામ છે 'શેરસિંહ રાણા'. જેમની કહાની એક પણ ફિલ્મી દુનિયાના સ્ટંટની કહાનીથી જરા પણ ઓછી નથી.
🔜 શેરસિંહ રાણા ઉર્ફે પંકજસિંહનો જન્મ 15 મે 1976 માં તે વખતના ઉત્તરપ્રદેશ અને અત્યારના ઉત્તરાખંડનાં 'રુડકીમાં' થયો હતો. તે (રાણા) જયારે 4 વર્ષનો હતો ત્યારે 'ચંબલમાં' કુખ્યાત ડાકણ તેવી ફુલનદેવીનો ડંકો વાગતો હતો. 1980ના દશકાની શરુઆતમાં ચંબલના વિસ્તારોમાં ફુલનદેવી ભયાનકતાનું બીજું નામ કહેવાતી હતી. આજે પણ ચંબલના લોકો ફુલનદેવીનું નામ સાંભળીને ગભરાઈ જાય છે. ફુલનદેવીને 'બેંડિટ કવીન' (લૂંટારું રાની) ના નામે પણ ઓળખવામાં આવતી હતી. 'બેહમઈ' ગામમાં તેને (ફુલનદેવીએ) 22 રાજપૂતોને લાઈનમાં ઉભા રાખીને બધાને ગોળી મારી દીધી હતી. ત્યારપછી તે આત્મસમર્પણ કરીને 11 વર્ષ સુધી જેલમાં રહી અને પછી જેલમાંથી બહાર આવીને રાજનીતિમાં ભળી જઈને સાંસદ બની હતી. ચંબલમાં રખડવાવાળી હવે દિલ્હીના 'અશોકા રોડ' પરના શાનદાર બંગલામાં રહેવા લાગી હતી.
🔜 દિવસ છે 25 જુલાઈ 2001નો કે જે દિવસે શેરસિંહ રાણા ફુલનદેવીને મળવા આવ્યો હતો અને તેણે (રાણાએ) ઘરના ગેટ પર જ ફુલનદેવીને ગોળી મારી દીધી હતી. ફુલનદેવીને ગોળી મારી દીધા બાદ રાણાએ કબુલેલું કે તેણીએ 'બેહમઈ કાંડ'માં મારેલા મારા (રાણાના) રાજપૂત ભાઈઓનો બદલો લીધો છે. બસ અહીંથી જ શરૂ થાય છે આપણી કહાની.
 |
Tomb of Prithviraj Chauhan |
🔜 ફુલનદેવીની હત્યાના બે દિવસ પછી રાણાએ દહેરાદુનમાં પોલીસની સામે આત્મસમર્પણ કરી લીધું અને પોતાનો ગુનો કબુલી લીધો. કેસ ચાલ્યો ત્યાં સુધી અદાલતે તેને (રાણાને) ભારત દેશની સૌથી ભયંકર તેવી તિહાડ જેલમાં મોકલી આપ્યો. તે લગભગ અઢી વર્ષ સુધી ત્યાં જ રહ્યો અને તેણે કહેલું કે તિહાડની દીવાલો પણ તેને વધુ સમય સુધી આ જેલમાં રોકી નહી રાખે ને થયું પણ તેવું જ. સમયે કરવટ લીધી અને લગભગ 3 વર્ષ બાદ 17 ફેબ્રુઆરી 2004 ના રોજ રાણા ફિલ્મી અંદાજમાં તિહાડ જેલમાંથી ફરાર થઈ ગયો અને તિહાડ જેવી એકદમ સુરક્ષિત જેલમાંથી કોઈપણ કેદીનું અચાનક ફરાર થઈ જવું તે અકલ્પનિય રીતે એક ખૂબ જ મોટી વાત હતી અને તેને કારણે જ રાણા એકાએક પ્રખ્યાત થઈ ગયો. તે દિવસે ઉત્તરાખંડ પોલીસના 3 અધિકારીઓ પોતાની વર્દીમાં જ તિહાડ જેલમાં પહોંચ્યા અને તેમના (તિહાડ જેલના) અધિકારીઓને કહેલું કે તેઓ (ઉત્તરાખંડથી આવેલા પોલીસ) એક કેસમાં હરિદ્વારની એક અદાલતમાં હાજર કરવાં માટે શેરસિંહને લેવા માટે આવ્યા છે. તેઓ પોતાના હાથમાં એક હાથકડી અને અદાલતમાં રાણાને હાજર કરવા માટેના ઓર્ડરની એક કોપી પણ લઈને આવ્યા હતા.
 |
Grave of Ghori |
🔜 જેલના અધિકારીઓએ ત્યાંના (હરિદ્વાર અદાલતના) ઓર્ડરની કોપી પણ જોઈ અને રાણાને તિહાડ જેલમાંથી કાઢીને તે ફર્જી પોલીસ એટલે કે રાણાના મિત્રોને સોંપી દીધો. તે લોકો રાણાને લઈને ચાલ્યા ગયા પછી જ્યારે ખુલાસો થયો ત્યારે તિહાડ જેલની સાથે સાથે આખા દેશમાં પણ હાહાકાર મચી ગયો હતો. તેના બે વર્ષ પછી 17 મે 2006 ના રોજ રાણાને કોલકાતામાંથી ફરી વખત ગિરફ્તાર કરી લેવામાં આવ્યો. પરંતુ આ કહાની છે માત્ર આ બે જ વર્ષની કે જ્યારે તે જેલમાંથી ફરાર હતો.
🔜 આપણે બધા જાણીએ જ છીએ કે ભારતની ધરતીએ ઘણા બધા વીર યોદ્ધાઓ આપ્યા છે. આવા જ માં ભારતીના એક વીર યોદ્ધા હતા પૃથ્વીરાજ ચૌહાણ. જે હિંદુસ્તાનના આખરી હિંદુ સમ્રાટ હતા. કંદહાર (કંધાર) વિમાન હાઈજેક મામલામાં ભારતના તત્કાલીન વિદેશમંત્રી જશવંતસિંહ અફઘાનિસ્તાન ગયા હતા ત્યારે તેમને 'ગઝનીમાં' પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ છે તેવી માહિતી ખુદ તાલિબાની સરકારના અધિકારીઓએ આપી હતી. જે પૃથ્વીરાજ ચૌહાણની 'સમાધિ' ત્યાં મહોમ્મદ ઘોરીની 'કબરની' બાજુમાં જ હતી. તમને માનવામાં આવશે નહીં પણ ત્યાં અફઘાનિસ્તાનમાં એ પરંપરા છે કે લોકો જયારે મહોમ્મદ ઘોરીની કબર જોવા જાય છે ત્યારે તે લોકોએ પૃથ્વીરાજની સમાધીનું અપમાન જુત્તા (ચંપલા કે બુટ) થી કરવું પડે છે. જ્યારે જશવંતસિંહે ભારત આવીને આ વાતનો ખુલાસો કરેલો ત્યારે ભારતીય મીડિયાએ તેમાં મરી મસાલો ઉમેરીને તે નિવેદનને ભારતીય જનતાની સામે રાખેલું. પછી તો આમ આદમીથી માંડીને રાજનેતાઓએ પણ પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિ પાછી લાવવા માટેની દલિલ તો કરી પણ તેનો પ્રયાસ કરવાની તસ્દી જરાયે ના લીધી. જયારે રાણાને ખબર પડી તો તેને પુરા સન્માન સાથે તે અસ્થિઓ પાછા લાવવા માટેનું પ્રાણ લીધું.
🔜 તે તિહાડ જેલમાંથી ફરાર થઈ ગયા બાદ તેણે રાંચીથી ફર્જી (નકલી) પાસપોર્ટ બનાવડાવ્યો અને તે ત્યાંથી પહોંચી ગયો કલકત્તા. જ્યાંથી તેણે બાંગ્લાદેશના વિઝા બનાવડાવ્યા અને પહોંચી ગયો બાંગ્લાદેશ. ત્યાં પહોંચીને બનાવટી દસ્તાવેજોની મદદથી યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્રો કઢાવ્યા અને આવા વખતે જ તેમણે અફઘાનિસ્તાનના વિઝા પણ કઢાવી નાખ્યા અને પછી તેઓએ પોતાના કદમ રાખ્યા અફઘાનિસ્તાનમાં. તે અફઘાનિસ્તાન પહોંચ્યા પછી કાબુલથી કંધહાર થઈને 'ગજની' પહોંચ્યા. જ્યાં પૃથ્વીરાજ અને ઘોરીની સમાધિ બનેલી હતી.
🔜 તાલિબાનોની આ જમીન પર ડગલેને પગલે ખતરો હતો. આજ તાલિબાનોનાં ગઢમાં શેરસિંહ રાણાએ એક માસ પસાર કર્યો અને પૃથ્વીરાજ ચૌહાણની સમાધીને શોધતા રહ્યા. આખરે તે જગ્યા તેમને મળી જ ગઈ. ત્યાં તેમણે (રાણાએ) પૃથ્વીરાજ ચૌહાણની સમાધીનું અપમાન તેની પોતાની આંખોથી જોયું અને પોતાના કેમેરામાં કેદ કરી લીધું. તેણે પ્રાણની પણ ચિંતા કર્યા વગર પૃથ્વીરાજના અવશેષો કાઢવાનું પૂરું આયોજન વ્યવસ્થિત રીતે કર્યું અને પછી આવ્યો તે દિવસ કે જ્યારે રાણાએ પોતાના પ્લાનિંગ મુજબ પૃથ્વીરાજનાં અવશેષો ખોધ્યા અને તેને કાઢીને સન્માનપૂર્વક ભારત પાછા લઈ આવ્યા. આ પુરી ઘટનાને પૂર્ણ કરવા માટે તેને 3 માસનો સમય લાગ્યો. રાણાએ પુરા ઘટના ક્રમનો વિડિઓ પણ બનાવેલો છે કે જેથી તે પોતાની વાતને સાબિત પણ કરી શકે. પછી તેને પોતાની 'માં'ની મદદથી ગાજીયાબાદના પિલખુવામાં પૃથ્વીરાજનું મંદિર બનાવડાવ્યું જ્યાં તેમની (પૃથ્વીરાજ) અસ્થિઓ રાખવામાં આવેલી છે. પરંતુ અધિકારીક રીતે રાણાની આ વાતની પૃષ્ટિ હજુ સુધી થઈ નથી શકી. પણ જેને રાણાની આ સાહસની કહાની સાંભળેલી છે તેમનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે.
🔜 એક વખત જાચ એજન્સી (CBI) ને ખબર પડી કે કોઈક વ્યક્તિ કોલકાતામાં હિન્દી ન્યૂઝપેપર લઈ રહ્યું છે અને તે હિન્દી ન્યૂઝપેપરને કારણે રાણાની ધરપકડ થઈ ગઈ. 2006 માં કોલકાતાના ગેસ્ટહાઉસથી દિલ્હી પોલીસે રાણાની ધરપકડ કરીને ફરીથી દિલ્હીની જેલમાં મોકલી આપ્યો. જ્યાં તેમણે (રાણાએ) જેલમાં જ તે 'તિહાડથી લઈને કાબુલ-કંધહાર સુધી' નામે એક જેલ ડાયરી લખી. 'End of Bandit Queen' નામની બાયોપિક ફિલ્મ રાણાના જીવન પર જ આધારિત છે. જેમાં રાણાનો કિરદાર નવાઝુદ્દીન સિદ્દીકીએ કરેલો છે.
🔜 આ હતી રાણાના અદમ્ય સાહસ અને કારનામાની કહાની. શેરસિંહ દ્વારા ઉઠાવાયેલા આ કદમનું સ્વાગત દેશની જનતાએ તેમના પવિત્ર દિલથી કરેલું છે.
જય હિંદ
જય ભારત
લેખક : મિતુલભાઈ ગોહિલ
---------------------------------------------------------------
Hindi Translation :
🔜 आज में आपको भारत के बहुत बड़े शासक पृथ्वीराज चौहान के अस्थि अफगानिस्तान से लाने वाले एक हिंदुस्तान के राजपूत के अदम्य साहस की कहानी कहने जा रहा हूं।।
🔜 डकायतसे सांसद बनी भारत की सबसे खतरनाक स्त्री फूलनदेवी की हत्या के आरोप से देश की सबसे डेंजर और हाईटेक ऐसी तिहाड़ जेल में उस अपराधी को भेजा गया।। उस व्यक्ति का मकसद जेल में रह रहे सामान्य कैदी के जैसे जेल में ही काम करके जेल में ही बैठे रहने का नहीं था और उस आदमी को उसका मकसद पूर्ण करने में दुनिया की कोई ताकत या जेल की ऊंची दीवारें भी रोक पाने वाली नहीं थी।। वह आदमी अचानक जेल में से छूट के प्लेन में बैठ के एक ऐसी जगह जाता है जहां उसका मकसद जो है उसका वेट कर रहा होता है।। ओ आदमी उसका मकसद पूर्ण करके उसके वतन उसकी मोहब्बत ऐसे हिंदुस्तान में वापस आता है और फिर तिहाड़ जेल में चला जाता है।। यह वीर राजपूत योद्धा का नाम है शेर सिंह राणा।। इसकी कहानी एक फिल्मी दुनिया के स्टंट की कहानी से जरा भी कम नहीं है।।
🔜 शेर सिंह राणा उर्फ पंकज सिंह का जन्म 15 मई 1976 मैं उस समय के उत्तर प्रदेश और अभी के उत्तराखंड के रुड़की में हुआ था।। जब राणा 4 साल के थे तब चंबलमें कुख्यात डाकन जैसी फूलनदेवी का डंका बज रहा था।। 1980 के दशक की शुरुआत में चंबल के विस्तार में फूलनदेवीको दहशत का दूसरा नाम कहा जाता था।। आज भी चंबल के लोग फूलनदेवी का नाम सुनकर घबरा जाते हैं।। फूलनदेवी को बैंडिट क्वीन के नाम से भी जाना जाता था।। बेहमई गांव में फूलनदेवीने 22 राजपूतों को लाइन में खड़ा करके सब को गोली मार दी थी।। बाद में वह आत्मसमर्पण कर 11 साल तक जेल में रही, और बाद में जेल में से बाहर आकर राजनीति से जुड़कर सांसद बनी।। चंबल में रखडने वाली अब दिल्ली के अशोका रोड के शानदार बंगले में रहने लगी थी।।
🔜 दिन है 25 जुलाई 2001 का, जिस दिन शेर सिंह, फूलनदेवीको मिलने के लिए आया था और उसने घर के गेट पर ही फूलनदेवी को गोली मार दी थी।। फूलनदेवी को गोली मारने के बाद राणा ने कबूला था कि उसने बेहमई कांड में मारे हुए उसके राजपूत भाइयोंका बदला लिया है।। बस यहां से ही शुरू होती है अपनी कहानी।।
🔜 फूलनदेवी की हत्या के 2 दिन बाद राणा ने देहरादून में पुलिस के सामने आत्मसमर्पण किया और उसका गुनाह कबूल कर लिया।। केस चला तब तक कोर्टने राणा को भारत देश की सबसे भयंकर ऐसी तिहाड़ जेल में भेज दिया।। वो लगभग ढाई साल तक वहां रहा और उसने कहा था की तिहाड़ की दीवारें भी उसको ज्यादा समय तक जेलमें रोक नहीं पाएगी और हुआ भी ऐसा ही।। समय ने करवट लिया और लगभग 3 साल बाद 17 फरवरी 2004 को राणा फिल्मी अंदाज में तिहाड़ से फरार हो गया और तिहाड़ जैसी एकदम सुरक्षित जेलमे से किसी कैदी का अचानक से फरार होना अकल्पनीय एक बहुत बड़ी बात थी और उसके कारण ही राणा सुर्खियों में आ गया।। उस दिन उत्तराखंड पुलिस के 3 अधिकारी खुदकी वर्दीमें तिहाड़ जेल में पहुंचे और उसके तिहाड़ जेल के अधिकारियों को कहा कि वो लोग (उत्तराखंडसे आये पोलिस) एक केस में हरिद्वार की एक अदालत में हाजर करने के लिए शेर सिंह को लेने के लिए आए हैं।। वह लोग अपने साथ एक हथकड़ी और अदालत में राणा को हाजिर करने के लिए एक कॉपी भी लेकर आए थे।।
🔜 जेलके अधिकारियोंने वहां के हरिद्वार अदालत की ऑडरकी कॉपी देखी और राणाको तिहाड़ जेल में से निकाल के वो फर्जी पुलिस यानी कि राणा के फ्रेंड को सौंप दिया।। वह लोग राणा को लेकर चल गए बाद जब खुलासा हुआ तब तिहाड़ जेल के साथ साथ पूरे देश में हड़कंप मच गया।। उसके 2 साल बाद 17 मई 2006 के दिन राणाको कोलकातासे फिर से गिरफ्तार कर लिया गया।। परंतु यह कहानी है सिर्फ 2 साल की जब वह जेल में से फरार थे।।
🔜 हम सब जानते हैं कि भारत देश की धरती ने बहुत सारे वीर योद्धाओं दिए हैं।। ऐसा ही मां भारती का एक वीर योद्धा था पृथ्वीराज चौहान।। जो हिंदुस्तान के आखिरी हिंदू सम्राट थे।। कंधार विमान हाईजैकिंग मामले में भारत के तत्कालीन विदेश मंत्री जसवंत सिंह अफगानिस्तान गए थे तब उसको गजनी में पृथ्वीराज चौहान की समाधि है, ऐसी माहिती खुद तालिबानी सरकार के अधिकारियोंने दी थी।। वह पृथ्वीराज चौहान की समाधी वहां पर मोहम्मद गोरीकी कब्रके बगल में ही थी।। आपको शायद मानने में नहीं आएगा पर वहां अफगानिस्तानमें एक परंपरा है कि लोग जब मोहम्मद गौरीकी कब्रको देखने के लिए जाते हैं तब उसे पृथ्वीराज चौहान की समाधि का अपमान अपने जूतोंसे करना पड़ता है।। जब जसवंत सिंहने भारत आकर इस बात का खुलासा किया, तब भारतीय मीडियाने उसमें मरी मसाला डालकर वो निवेदनको भारतीय जनताके सामने रखा था।। फिर तो आम आदमी से लेकर राजनेताओंने भी पृथ्वीराज चौहान की अस्थियां वापस लानेके लिए दलील तो की पर उसका प्रयास करने की तस्दी जरा भी ना ली।। जब राणाको इस बातका पता चला तो उसने पूरे सम्मान के साथ अस्थियां वापस लाने का प्रण लिया।।
🔜 तिहाड़ जेलमें से फरार होने के बाद उसने रांचीसे एक फर्जी पासपोर्ट बनवाया और वो वहां से पहोच गया कलकत्ता।। जहाँ से उसने बांग्लादेशके वीज़ा बनवाया ओर पहुंच गए बांग्लादेश।। वहां पहुंचकर फर्जी दस्तावेजों की मदद से यूनिवर्सिटीमें से प्रमाण पत्र निकलवाए और ऐसे ही टाइम पर उसने अफगानिस्तानके विजा भी निकलवा दिये थे।। बादमे उसने अपने कदम रखे अफगानिस्तान में।। वे अफगानिस्तान में पहुंचने के बाद काबुलसे कंधार होकर गजनी पहुंचे।। जहां पृथ्वीराज और गोरीकी समाधी बनी हुई थी।।
🔜 तालिबानोकी उस जमीन पर हर कदम खतरा था।। इसी तालिबानियो के गढ़में शेर सिंह राणाने एक माह गुजारा और पृथ्वीराजकी समाधि को ढूंढते रहे।। आख़िर में वह जगह उनको मिल ही गई।। वहां उसने पृथ्वीराज चौहानकी समाधीका अपमान खुद की आंखों से देखा और खुद के कैमरे में कैद कर लिया।। उसने अपने प्राणों की चिंता किया बगैर पृथ्वीराज चौहानके अवशेषों को निकालने का पूरा व्यवस्थित आयोजन किया और फिर आया वह दिन जब राणा ने उसके प्लानिंग के अनुसार पृथ्वीराज के अवशेष को निकाला ओर उसे सन्मान पूर्वक भारत ले आये।। यह पूरी घटनाको पूर्ण करने के लिए उसको तीन माहका समय लगा।। राणा ने पूरे घटनाक्रम की वीडियो भी बनाई है ताकि वह अपनी बात को साबित कर सके।। बाद में उसने अपनी मां की मददसे गाजियाबादके पिलखुवा में पृथ्वीराज चौहान का मंदिर भी बनवाया, जहा पर उसकी अस्थियाँ रखी गई है।। किंतु अधिकारिक तौरसे राणाके इस बातकी पुष्टि अभी तक नहीं की गई।। जिन लोगोंने राणा के इस साहस की कहानी सुनी है उनका सिर गर्व से ऊंचा हो गया है।।
🔜 एक बार जांच एजेंसी को पता चला कि कोलकाता में कोई हिंदी न्यूज़ पेपर ले रहा है, ओर वह हिंदी न्यूज़पेपरके कारण राणा की धरपकड़ हो गई।। 2006 में कोलकाता की गेस्ट हाउस से दिल्ली पुलिस ने राणा की धरपकड़ करके फिर से दिल्ली की जेल में भेज दिया।। जहा उसने (राणाने) जेल में ही "तिहाड़ से लेकर काबुल कंधार तक" नामक एक जेल डायरी लिखी।। "एंड ऑफ़ बैंडिट क्वीन" नामकी बायोपिक राणा के जीवन पर ही आधारित है।। जीसमें राणा का किरदार नवाजुद्दीन सिद्दीकी ने किया है।।
🔜 यह थी राणा के अदम्य साहस और कारनामे की कहानी।। शेर सिंह द्वारा लिया गया इस कदमका स्वागत देश की जनता ने उसके पवित्र दिल से किया है।।
जय हिंद
जय भारत
लेखक : मितुलभाई गोहिल
---------------------------------------------------------------
English Translation :
🔜 Today I am telling you the story of the indomitable adventure of a Rajput of Hindustan (India) who brought the asterns of Prithviraj Chauhan, the great ruler of India from Afghanistan.
🔜 The man was sent to the country's most dangerous and high-tech Tihar Jail on charges of murdering Phulandevi, India's most dangerous woman who turned out to be an M.P. The person's intention (goal) was not to just sit in jail working like a normal prisoner in jail and no power in the world or even the high walls of the jail could stop him from fulfilling his goal. The man is suddenly released from prison and gets on a plane and reaches to a place where his goal awaits him. After completing his goal, the man returns to his beloved Hindustan and goes back to Tihar Jail. The name of this heroic Rajput warrior is 'Sher Singh Rana'. Not a single one of them is less than the stunt story of the film world.
🔜 Sher Singh Rana and Pankaj Singh were born on 15 May 1976 in Roorkee, then in Uttar Pradesh and now in Uttarakhand. When he (Rana) was 4 years old, the terror of the infamous witch Phulandevi in 'Chambal' was at its peak. Phulandevi was another name for horror in the Chambal area in the early 1980s. Even today, the people of Chambal are terrified when they hear the name of Phulandevi. Phulandevi was also known as the 'Bandit Queen'. In the village of Behmai, she (Phulandevi) shot 22 Rajputs making stand in line. She then surrendered and remained in jail for 11 years, after which she got out of jail and became involved in politics and became a Member of Parliament.
🔜 The day is July 25, 2001 when Sher Singh Rana came to meet Phulandevi and he (Rana) shot Phulandevi at the gate of the house. After shooting Phulandevi, Rana confessed that she had avenged my (Rana's) Rajput brothers who had been killed in the 'Behmai scandal'. This is where our story begins.
🔜 Two days after Phulandevi's murder, Rana surrendered to the police in Dehradun and confessed to his crime. Until the case lasted, the court sent him (Rana) to asia's most terrible Tihar Jail. (While the case was going on, the court sent him (Rana) to the most dangerous Tihar Jail in India.) He remained there for about two and a half years and said that even the walls of Tihar would not keep him in this jail for long and the same thing happened. Time took a turn and almost 3 years later on February 17, 2004 Rana escaped from Tihar Jail in a film estimate and the sudden escape of any prisoner from a very secure jail like Tihar was unimaginably a big deal and that is why Rana suddenly became famous. On that day, 3 officers of Uttarakhand Police in their uniforms reached Tihar Jail and told their (Tihar Jail's) officers that they (Police from Uttarakhand) had come to take Sher Singh to appear in a court in Haridwar in a case. They also brought a handcuff and a copy of the order to present Rana in court.
🔜 Prison officials also saw a copy of the order (from Haridwar court) and released Rana from Tihar Jail and handed it over to the fake police i.e. Rana's friends. When the revelation came after those people took Rana away, there was an outcry in Tihar Jail as well as in the whole country. Two years later, on May 17, 2006, Rana was arrested again from Kolkata. But the story is only this two years when he escaped from prison.
🔜 We all know that the land of India has given many heroic warriors. One such hero of Mother India was Prithviraj Chauhan who was the last Hindu emperor of Hindustan. When Indian External Affairs Minister Jashwant Singh went to Afghanistan in connection with the Kandahar hijacking, he was informed by Taliban government officials that Prithviraj Chauhan's tomb was in Ghazni. The 'Samadhi' (Transe) of Prithviraj Chauhan was there next to the 'grave' of Mohammad Ghori. You may not believe it but there is a tradition in Afghanistan that when people go to see the tomb of Mohammad Ghori, they have to insult the tomb of Prithviraj with shoes. When Jashwant Singh came to India and revealed this, the Indian media added pepper spice to it and put the statement infront of the Indian public. Even the politicians, starting from Aam Aadmi (simple man), argued for the return of Prithviraj Chauhan's asterns, but did not take the initiative to try it. When Rana came to know, he promised to bring back the asterns with full respect (honour).
🔜 After he escaped from Tihar Jail, he made a fake passport from Ranchi and from there he reached Calcutta. From where he got Bangladeshi visa and reached Bangladesh. Reaching there, he obtained certificates from the university with the help of forged documents and at the same time he also got the visa of Afghanistan and then he set foot in Afghanistan. After reaching Afghanistan, he reached 'Ghazni' from Kabul via Kandahar. Where the tombs of Prithviraj and Ghori were built.
🔜 There was danger at every step on this land of Taliban. Sher Singh Rana spent a month in this Taliban stronghold and continued to search for Prithviraj Chauhan's tomb. Eventually he found the place. There he (Rana) saw the insult of Prithviraj Chauhan's Samadhi (Transe) with his own eyes and captured it in his camera. He systematically planned to remove Prithviraj's remains without even worrying about his life and then came the day when Rana excavated Prithviraj's remains as per his plan and brought them back to India with honor. It took him 3 months to complete this whole event. Rana has also made a video of the whole sequence of events so that he can prove his point. He then with the help of his 'mother' built a temple of Prithviraj at Pilkhuwa in Ghaziabad where his (Prithviraj's) relics are kept. But Rana's statement has not been officially confirmed yet. But those who have heard the story of Rana's adventure have raised their heads with pride.
🔜 Once the Investigation Agency (CBI) came to know that someone was taking a Hindi newspaper in Kolkata and Rana was arrested because of that Hindi newspaper. In 2006, Rana was arrested by Delhi Police from a guesthouse in Kolkata and sent back to Delhi Jail. Where he (Rana) wrote a prison diary in prison called 'From Tihar to Kabul-Kandahar'. The biopic titled 'End of Bandit Queen' is based on Rana's life. In which Rana's role has been played by Nawazuddin Siddiqui.
🔜 This was the story of Rana's invincible adventure and deed. The move by Sher Singh has been warmly welcomed by the people of the country.
Jay Hind
Jay Bharat
Writer : Mitulbhai Gohil
14 ટિપ્પણીઓ
Good
જવાબ આપોકાઢી નાખોઆભાર ભાઈ
કાઢી નાખોGood one.
જવાબ આપોકાઢી નાખોGo ahead, with offbit subjects and rare info.
Good Luck 😊👍
Thanks so much Sir.
કાઢી નાખોGreat Work
જવાબ આપોકાઢી નાખોJay Hind
જય જય હિંદ
કાઢી નાખોHeart touching
જવાબ આપોકાઢી નાખોThanks so much
કાઢી નાખો👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
જવાબ આપોકાઢી નાખોThanks so much
કાઢી નાખોWawwwwwwwww
જવાબ આપોકાઢી નાખોThanks so much Rajbhai
કાઢી નાખોMitul, You have presented really unlisten and unpublished truth of Indian hero. Thanks again to share information. Jay Hind.
જવાબ આપોકાઢી નાખોThanks so much Sir.
જવાબ આપોકાઢી નાખોJay Hind
If you find any wrong information, difficulty or query then let me know.