🔜 બધા જ વ્યક્તિ પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે અને તે લોકોના નિર્ણયો પર ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. એક આવો જ બાહોશ નિર્ણય મહારાષ્ટ્રના અહમદનગર યુનિવર્સિટીમાંની ગોલ્ડ મેડાલીસ્ટ ડોકટર હિના હિંગડે એ લીધો છે. તેના પર એક આછી ઝલક જોઈએ.
🔜 MBBS ટોપર્સ અને અબજોપતિ પરિવારની દીકરી હિના હિંગડે સાંસરિક સુખનો ત્યાગ કરી જૈન ભિક્ષુક બની. બુધવારના રોજ હિનાએ સુરતમાં વિધિસર અને જૈન પરંપરા અનુસાર દીક્ષા ગ્રહણ કરી. સુરતમાં ડૉકટર હિના હિંગડેની દીક્ષાનો કાર્યક્રમ બુધવારના રોજ સવારથી શરૂ થઈ બપોર સુધીમાં પૂર્ણ થયો. ડૉકટર હિના હિંગડેની ઓળખ હવે સાધ્વી શ્રી વિશારદમાલા થઈ ગઈ છે.
🔜 હિનાએ આધ્યાત્મિક ગુરૂ આચાર્ય વિજય યશોવર્મા સુરેશ્વરજી મહારાજથી દીક્ષા લીધી. 28 વર્ષની હીના અબજોપતિ પરિવારમાંથી આવે છે. અહમદનગર યુનિવર્સિટીની ગોલ્ડ મેડાલિસ્ટ હિના છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કરી રહી હતી. તે પોતાના વિદ્યાર્થી કાળમાં જ આધ્યાત્મિકતાની તરફ આકર્ષિત થઈ ગઈ હતી.
🔜 જ્યારે હિનાએ પોતાના પરિવારને પોતાને આધ્યાત્મિક માર્ગે જવાનું કહ્યું તો તેના ઘરવાળા રાજી નહોતા. હિનાનું કહેવું છે કે તેને સાંસારિક સુખોનો ત્યાગ કરી આધ્યાત્મિક સંયમનો રસ્તો અપનાવો છે. હિના છેલ્લાં 12 વર્ષથી પોતાના માતા પિતા અને પરિવારના સભ્યોને દીક્ષા લેવા માટે મનાવી રહી હતી. હીનાનું માનવું છે કે સાંસરિક જીવન છોડી જૈન ભિક્ષુ બની જવું કોઈના બસની વાત નથી.
🔜 હિનાએ દીક્ષા પહેલાં ચોક્કસ 48 દિવસનું ધ્યાન પૂરું કર્યું. આચાર્ય વિજયના મતે હિનાએ ગયા જન્મમાં કરેલા ધ્યાન અને શ્રધ્ધાના લીધે જૈન ધર્મની દીક્ષા લેવાનો સ્વીકાર કર્યો છે.
જય હિંદ
જય ભારત
---------------------------------------------------------------
Hindi Translation :
🔜 हर कोई व्यकित अपने निर्णय लेने के लिए स्वतंत्र है और हमें उन लोगों के निर्णयों की आलोचना करने का कोई अधिकार नहीं है। ऐसा ही एक चतुर निर्णय महाराष्ट्र के अहमदनगर विश्वविद्यालय में स्वर्ण पदक विजेता डॉ. हिना हिंगडे ने लिया है। इसकी झलक दिखनी चाहिए।
🔜 एमबीबीएस टॉपर्स और अरबपति परिवार की बेटी हिना हिंगडेने सांसारिक सुखों को त्याग दिया और जैन भिक्षुक बन गईं। बुधवारके दिन हिनाने अनुष्ठान और जैन परंपरा के अनुसार सूरत में दीक्षा दी गई। सूरत में, डॉ. हिना हिंगडे का दीक्षा कार्यक्रम बुधवार सुबह शुरू हुआ और दोपहर तक पूरा हो गया। डॉ. हिना हिंगड़े की पहचान अब साध्वी श्री विशारदमाला के रूप में की गई है।
🔜 हिनाने आध्यात्मिक गुरु आचार्य विजय यशोवर्मा सुरेश्वरजी महाराजसे दीक्षा ली। 28 साल की हीना एक अरबपति परिवारसे आती हैं। अहमदनगर विश्वविद्यालय की स्वर्ण पदक विजेता हिना पिछले तीन वर्षों से अभ्यास कर रही थीं। वह अपने छात्र दिनों के दौरान ही आध्यात्मिकता के प्रति आकर्षित थी।
🔜 जब हिनाने अपने परिवार को आध्यात्मिक रास्ते पर जाने के लिए कहा, तो उसका परिवार खुश नहीं था। हिना कहती हैं कि उन्हें सांसारिक सुखों को छोड़कर आध्यात्मिक संयम का मार्ग अपनाना है। हिना पिछले 12 सालों से अपने माता-पिता और परिवार के सदस्यों को दीक्षा लेने के लिए मना रही थी। हीना का मानना है कि सांसारिक जीवन को छोड़कर जैन भिक्षु बनना किसीके भी बसकी बात नहीं है।
🔜 हिनाने दीक्षा से ठीक 48 दिन पहले ध्यान पूरा किया। आचार्य विजय के अनुसार, हिना ने अपने पिछले जन्म में ध्यान और विश्वास के कारण जैन धर्म को स्वीकार किया है।
जय हिन्द
जय भारत
---------------------------------------------------------------
English Translation :
🔜 Everyone is free to make their own decisions and we have no right to criticize the decisions of those people. One such versableness decision has been taken by Dr. Hina Hingde, a gold medalist of Ahmednagar University in Maharashtra.
🔜 Hina Hingde, MBBS topper and a daughter of billionaire family, renounced worldly pleasures and became a Jain beggar. On Wednesday, Hina was initiated in Surat according to the ritual and Jain tradition. The initiation programme of Dr. Hina Hingde in Surat started on Wednesday morning and was completed by noon. Dr. Hina Hingde has now been identified as Nun Shri Vishardmala.
🔜 Hina was initiated by spiritual Preceptor Acharya Vijay Yashovarma Sureshwarji Maharaj. Heena, 28, comes from a billionaire family. Hina, a gold medalist from Ahmednagar University, had been practicing for the last three years. She was attracted to spirituality during her student days.
🔜 When Hina told her family to go on the spiritual path, her family was not happy. Hina says that she has to give up worldly pleasures and adopt the path of spiritual restraint. Hina has been persuading her parents and family members to take initiation for the last 12 years. Heena believes that leaving the worldly life and becoming a Jain monk is not a matter for anyone.
🔜 Hina completed exactly 48 days of meditation before initiation. According to Acharya Vijay, Hina has accepted Jainism because of her meditation and faith in her last birth.
Jai Hind
Jay Bharat
2 ટિપ્પણીઓ
Nice bro ..........
જવાબ આપોકાઢી નાખોThanks brother.
જવાબ આપોકાઢી નાખોIf you find any wrong information, difficulty or query then let me know.