Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ટીના ડાબી (टीना डाबी / Tina Dabi)


🔜 મિત્રો, સામાન્ય પણે, આપણે કોઈ સરસ મજાની છોકરી જોઈએ કે તરત જ તેણીના વિશે વિચારવા માંડીએ છીએ. તેણીને માટે પાગલ થઈ જઈએ છીએ. જો એમાં પણ તેણી ટોપ પર હોય તો તેણીને મળવાની આપણને તીવ્ર ઈચ્છા થઈ જાય છે અને તેણીને મળીને આપણે ધન્યતા અનુભવીએ છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે જોઈએ દેશની સૌથી વધુ પ્રતિભાશાળી, શ્રેષ્ઠ અને કદાચ જેને મોડેલ પણ કહી શકાય તેવી UPSC ૨૦૧૫ ના બેચની ગ્લેમરસ IAS ઓફિસર ટોપર ટીના ડાબી વિશે.


🔜 મને એ પણ ખાત્રી છે કે તમે લોકો ટીના ડાબી વિશે મે અહીંયા લખેલી તમામ વિગતો વાંચવાના જ છો.


🔜 મિત્રો, ૧૬૩ સેન્ટિમીટરની ઊંચાઈ, 55 કિલોગ્રામ જેટલું વજન અને ૩૪-૨૮-૩૪ ની સાઈઝ ધરાવતી ટીના ડાબીનો જન્મ ૯ નવેમ્બર ૧૯૯૩ ના દિવસે મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો. પિતા જસવંત ડાબી BSNL માં જનરલ મેનેજરના પદ પર હતા. જ્યારે તેમના માતા હિમાની ડાબી Indian Engineering Service Officer હતા. ટીનાને એક નાની બહેન રિયા ડાબી પણ છે. જે પોતે IAS થવા માંગે છે.


🔜 ટીનાએ તેના ૭ માં ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મધ્યપ્રદેશના ભોપાલની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ ખાતેથી લીધું. ૭ ધોરણ સુધીનો અભ્યાસ ભોપાલમાં જ પૂર્ણ કર્યા બાદ, જ્યારે ટીના માત્ર ૧૩ વર્ષની હતી ત્યારે તેનું કુટુંબ દિલ્હી સ્થાયી થઈ ગયું. તેના માતા પિતા બંનેએ UPSC ની પરીક્ષા પાસ કરી હતી. ટીનાએ ૮ માં ધોરણથી આગળનું શિક્ષણ દિલ્હીની Convent of Jesus and Mary સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. તેણીએ દિલ્હી ખાતેના CBSE બોર્ડમાં દશમાં ધોરણમાં ૯૩ % માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ તેણીએ વિજ્ઞાનપ્રવાહની પસંદગી કરવાને બદલે પોતાની માતાની સલાહ મુજબ તેણીએ સામાન્ય પ્રવાહ પસંદ કર્યું અને ૨૦૧૦-૧૧ માં ધોરણ ૧૨ માં ૯૬.૨૫% પ્રાપ્ત કર્યા. તમારી જાણ ખાતર તમને જણાવી દવ કે ધોરણ ૧૨ માં દિલ્હીના ICSE બોર્ડમાં તેણીએ રાજનીતિ શાસ્ત્ર અને ઈતિહાસ વિભાગમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા હતા.

Tina at her office

🔜 ૧૨ મું ધોરણ પૂર્ણ કર્યા બાદ શરૂઆતમાં તેણી બી.કોમ. કરવા માંગતી હતી પરંતુ લેડી શ્રી રામ કૉલેજ ફોર વિમેન, દિલ્હી માંથી, તેણીએ પોલિટિકલ સાયન્સ વિષય સાથે B. A. કર્યું. જ્યારે તેણી કૉલેજના પહેલા જ વર્ષમાં હતી ત્યારે માત્ર ૧૮ વર્ષની ઉંમરે જ દિલ્હીની RAU ની IAS STUDY CIRCLE માં એડમિશન લીધું અને પહેલા વર્ષથી જ UPSC ની તૈયારી ચાલુ કરી દીધી. તેણીએ પોતાના સ્નાતક કક્ષામાં ૭૧% ગુણ મેળવતા સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. તેણી લેડી રામ કૉલેજની Student of the year પણ રહી ચુકી છે.

Tina with her husband Aamir

🔜 UPSC ની તૈયારી દરમિયાન તેણી દરેક વિષય માટેનું ફિક્સ સમય પત્રક અનુસરતી હતી અને દરરોજ ૯ થી ૧૨ કલાક ભણતી હતી. તેણીને પોતાના સ્કૂલ સમયથી જ ભારતીય રાજનીતિ અને ભારતના બંધારણમાં ખૂબ જ ઊંડો રસ છે. દિલ્હી યુનિવર્સિટીના પ્રથમ વર્ષે જ રાજનીતિ શાસ્ત્રમાં ટોપર બનવાની સાથે તેણીને વધુ રસ પડવા લાગ્યો.



🔜 તેણી પોતાના સ્કૂલના દિવસોથી જ ડિબેટર છે અને ૨૦૧૨ થી જ યુથ પાર્લામેન્ટની વાઈઝ સ્પીકર પણ રહી ચુકી છે જ્યાં તેનો અભિનય શાનદાર રહ્યો હતો. માત્ર ૨૨ વર્ષની ઉંમરે તેણીએ ૨૦૧૫ માં પ્રથમ વખત આપેલી UPSC ની પરીક્ષાનું ૨૦૧૬ માં રિઝલ્ટ આવ્યું અને ૨૦૨૫ માંથી ૧૦૬૩ માર્ક્સ મેળવતા તેણી દેશમાં ટોપ પર રહી હતી. IAS ની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનારી તેણી અત્યાર સુધીની SC ની પ્રથમ લેડી છે.


🔜 તેણીને સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરવાની ઈચ્છા હોવાથી UPSC ની પરીક્ષા પાસ કર્યા બાદ પોતાનો હેતુ પાર પાડવા માટે તેણીએ હરિયાણા કેડરની પસંદગી કરી હતી. પરંતુ હરિયાણામાં તે બંને સીટ અગાવથી જ Schedule Tribe ને ફાળવેલી હોવાથી તેણીને પોતાની બીજા નંબરની પસંદગી મુજબ રાજસ્થાન જવું પડ્યું. મસુરી સ્થિત લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશનની ટ્રેનિંગ બાદ તેણીએ ૨૯ જૂન, ૨૦૧૮ ના દિવસે, રાષ્ટ્રપતિના હાથે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

Tina's though

🔜 તેણીને ટ્રાવેલિંગ કરવું તેમજ નેધરલેન્ડ, ફ્રાન્સ અને ઇટાલી જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ છે.


🔜 તેણીને બોલીવુડના અંદાજ અપના અપના, 3 ઇડિયટ, બ્રેક કે બાદ, 2 સ્ટેટ્સ, કલ હોના હો, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે તેમજ હોલિવૂડના ટાઇટેનિક, P.S. I Love You, સ્લમડોગ મિલિયોનર, What happens in Vegas તેમજ Mission : Impossible જેવા ચલચિત્રો પસંદ છે.

🔜 તેણીને ચિત્રો દોરવા પણ પસંદ છે. તેણીના પસંદગીના હીરો શાહરૂખ ખાન, વીન ડીઝલ, અક્ષય કુમાર, આમિર ખાન તેમજ પસંદગીની હિરોઈન પ્રિયંકા ચોપરા અને સોનમ કપૂર છે.


🔜 તેણીને પોતાના ઘરે પ્યાર કી યે એક કહાની, ખતરો કે ખિલાડી, હું તમારી માતાને કઈ રીતે મળી, મિત્રો અને બિગ બેંગ થિયરી જેવા ટીવી શો જોવા ગમે છે. તેણીને બુક્સ વાંચવાનો પણ ઘણો શોખ છે.

🔜 તેણી ભારત સરકારમાં કેબિનેટ મંત્રી બનવા માંગે છે.

🔜 ૨૦૧૬ ના વર્ષમાં જ UPSC ની પરીક્ષામાં બીજો ક્રમ પ્રાપ્ત કરનાર કાશ્મીર મુસ્લિમ યુવક આમિર સાથે ૨૦ માર્ચ ૨૦૧૮ ના દિવસે રાજસ્થાનના જયપુરની કોર્ટમાં અને ૭ એપ્રિલ, ૨૦૧૮ ના દિવસે કાશ્મીરના પહેલગામ ક્લબમાં મુસ્લિમ રીતરિવાજો મુજબ તેણીના મેરેજ થયા છે.

Travelling

ટીના અને આમિર બંને-

🔜 પ્રેમમાં ક્યારેય કોઈ બંધન કે કોઈ સીમા હોતી નથી એવું કહેવાય છે. સાથે એ પણ કહેવાય છે કે પ્રેમ જેટલું પવિત્ર આ દુનિયામાં બીજું કશું જ નથી. ટીના ડાબીને પણ આ પ્રેમની સરહદ નડી નહીં અને તેણીએ આમિર સાથે મેરેજ કર્યા. ટીના ડાબી Athar Aamir Khan ને DOPT દિલ્હી ખાતે જ્યાં IAS નું  સેલિબ્રેશન થાય છે ત્યાં મળી હતી.

Tina with her husband Aamir

🔜 બંને જણા મસુરી સ્થિત IAS ની તાલીમ દરમિયાન એક સાથે ટ્રેકિંગ પર જતા અને રમતો પણ રમતા હતા. તેણીને આમિર સાથેના અફેરને કારણે તેને ઘણી વખત ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ તેઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ એટલો મજબૂત હતો કે તેઓને કઈ જ તકલીફ ન પડી.


🔜 કલેક્ટર સિદ્ધાર્થ મહાજન દ્વારા જયપુરની કોર્ટમાં તે બંનેના ૨૦ માર્ચ ૨૦૧૮ ના દિવસે લગ્ન થયા. તેમના લગ્નના બે વખત સેલિબ્રેશન થયા છે. પ્રથમ સેલિબ્રેશન ૭ એપ્રિલ, ૨૦૧૮ ના દિવસે કાશ્મીરમાં જ્યારે બીજું સેલિબ્રેશન ૧૪ એપ્રિલ, ૨૦૧૮ ના દિવસે દિલ્હીમાં થયું.


🔜 કદાચ ભગવાન પણ તે બંનેને સાથે જોવા માંગતા હોવાથી તે બંનેને રાજસ્થાનમાં જ પોસ્ટિંગ મળ્યું કે જે રાજ્ય તે બંનેની પ્રથમ પસંદગીનું ન હતું. ટીનાનું પોસ્ટીંગ અજમેરમાં જ્યારે Athar નું પોસ્ટીંગ તેનાથી માત્ર ૧૩૦ કિલોમીટર દૂર જયપુરમાં જ હતું.


🔜 તેઓ બને વિકેન્ડમાં એક સાથે જ સમય પસાર કરતા હતા તે દરમિયાન જ એક દિવસ Athar એ  ટીનાની સમક્ષ લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો જેને ટીનાએ તરત જ સ્વીકારી લીધો.

Aamir taking selfie while Tina is playing with her mobile.


🔜 મારું એવું માનવું છે કે તમે ગમે તેટલા હોશિયાર અને ભણેલા હોય પણ તમારે તમારી સીમારેખાને ઓળંગવી ન જોઈએ. ત્યારે પણ મારું એવું પોતાનું માનવું હતું અને અત્યારે પણ મારુ એવું પોતાનું માનવું છે કે અતહર સાથે લગ્ન કરવા એ ટીના ડાબીની ભૂલ જ હતી. જે હવે ધીરે ધીરે સાબિત થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે અતહર ટીનાને વારંવાર મારઝૂડ કરતો હતો અને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા માટે દબાણ કરતો હતો. હવે ટીનાએ પોતાના નામની પાછળથી 'ખાન' અટકને હટાવી લીધી છે. એવું પણ કહેવાય છે કે ટીનાએ આમિરને ટ્વીટર પર અંફોલો કરી દીધો છે અને આમિરે પણ ટીનાને ટ્વીટર પર અંફોલો કરી છે.

🔜 હવે ટીના ડાબીએ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જિલ્લા પરિષદના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળી લીધો છે અને સંપૂર્ણ વૈદિક રિવાજો અને પૂજાપાઠ સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને જાપ પછી સહી કરી હતી.

Tina's thought

🔜 આમિર વિશે - હિમાચલ પ્રદેશની માંડીમાં આવેલી IIT માંથી તેણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. જ્યારે તે IIT માં હતો ત્યારે જ UPSC માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર કાશ્મીરી યુવક ફૈઝલ શાહ વિશે તેને જાણવા મળ્યું હતું. તેનાથી પ્રેરણા લઈને જ તે UPSC ની તૈયારી કરવા મળ્યો. 2014 માં તેણે ભારતીય રેલવેની પરીક્ષા પાસ કરી અને તેને નોકરી પણ મળી ગઈ હતી પરંતુ તે નોકરી સ્વીકારવાને બદલે તે IAS ની ટ્રેનિંગમાં જોડાયો.

🔜 તેને UPSC ની પરીક્ષામાં મુખ્ય વિષય તરીકે જિયોગ્રાફીને પસંદ કર્યો. તેણે ૨૦૧૫ માં UPSC ની લેવાયેલી પરીક્ષા (કે જેનું પરિણામ ૨૦૧૬ માં આવ્યું) માં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો. આમિર માત્ર બીજો જ કાશ્મીરી યુવક છે કે જેણે UPSC ની પરીક્ષામાં ટોપ કર્યું હોય. સૌ પ્રથમ, શાહ ફૈઝલ ૨૦૦૯ માં ટોપ કર્યું હતું.

At Buckingham palace, London.

🔜 તેણે પ્રથમ પસંદગી જમ્મુ કાશ્મીર માટે કરી હતી કારણ કે તે એક અવિકસિત રાજ્ય માટે કામ કરવા માંગતો હતો. પરંતુ તે રાજ્યની વેકન્સી પણ પૂર્ણ થઈ ગઈ હતી તેથી જ તેની બીજી પસંદગી કે જે રાજસ્થાન હતું ત્યાં તેને પોસ્ટિંગ મળ્યું.

🔜 તમે કોઈ પણ દેશમાંથી કે ભારતના કોઈપણ રાજ્યમાંથી મારો આ બ્લોગ વાંચી રહ્યા હોય તો જે તે દેશ કે રાજ્યનું નામ નીચે કમેન્ટ્સમાં જરૂર લખજો કે જેથી મને ખબર પડે કે મારો બ્લોગ કયા દેશના અને કયા રાજ્યના લોકો વાંચે છે. તમને આ માહિતી ગમી કે નહીં તે પણ સાથે જણાવજો.  

🔜 તમારા દેશના કે રાજ્યના કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ અથવા એવા લોકો કે જેમને અસામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેના વિશે તમે જાણતા હો તો નીચે કમેન્ટ્સમાં મને જણાવજો.

🔜 હું તેવા અધિકારીઓ કે લોકો વિશે માહિતી મેળવીને લખવાના તમામ પ્રયાસો કરીશ.

જય હિંદ

---------------------------------------------------------------
Hindi Translation:-

🔜 दोस्तों, सामान्य, हम कोई अच्छी लड़कीको देखते हैं,  तो तुरंत ही उसके बारे में सोचने लग जाते हैं। उसके लिए हम पागल हो जाते है। यदि वह शीर्ष पर है, तो हमको उनसे मिलने की तीव्र इच्छा हो जाती है और उसको मिलकर हम धन्यता का अनुभव करने लगते हैं। तो चलो दोस्तों, आज हमें देश के सबसे प्रतिभाशाली, सर्वोत्तम और शायद मॉडल कहे जाने वाली यूपीएससी 2015 के बैचकी ग्लैमरस IAS अफसर टॉपर टीना डाबी के बारे में देखते हैं।

🔜मुजे यह भी मालूम है कि आप टीना डाबी के बारे में  लिखे गए सभी विवरणों को जरूर पढ़ेंगे।

🔜दोस्तों, १६३ सेंटीमीटर की ऊंचाई, ५५ किलोग्राम वजन और ३४-२८-३४ की साईज़ वाली टीना का जन्म, ९ नवंबर, १९९३ में मध्य प्रदेश के भोपाल में हुआ था। पिता जसवंत डाबी बीएसएनएल में महाप्रबंधक के पद पर थे। जब उनकी मां हिमानी डाबी भारतीय इंजीनियरिंग सेवा अधिकारी थीं। टीना को एक छोटी बहन रिया डाबी भी है। जो आईएएस अफसर बनना चाहती हैं।

🔜 टीना ने अपनी ७ वी कक्षा तक की प्राथमिक शिक्षा, मध्यप्रदेश के कार्मेल कॉन्वेंट स्कूल से  ली। भोपाल में ७ वी कक्षा के अध्ययन को पूरा करने के बाद, जब टीना सिर्फ १३ साल की थी, तो उनका परिवार दिल्ली में बस गया। उसके माता-पिता दोनों ने यूपीएससी की परीक्षा उत्तीर्ण की थी।

🔜 टीना ने ८ वी कक्षा से आगे की शिक्षा कॉन्वेंट ऑफ जीसस एन्ड मैरी स्कूल, दिल्ली से पूरी की। उन्हें १० वी कक्षा में दिल्ली के सीबीएसई बोर्ड में ९३% फीसदी अंक प्राप्त किया। इसके बाद उन्होंने विज्ञानप्रवाह चुनने के बजाय अपनी मां की सलाह के अनुसार सामान्य प्रवाह चुना और २०१०-११ में १२ वी कक्षा में ९६.२५% फीसदी अंक प्राप्त किया। आपको जानने के लिए बतादूँ की १२ वी कक्षा में दिल्ली के आईसीएसई बोर्ड में उसने राजनीति शास्त्र और इतिहास विषयों में १०० में से १०० अंक प्राप्त किये थे।

🔜 १२ वीं कक्षा पूर्ण करने के बाद टीना शुरुआत में बी.कॉम. करना चाहती थी लेकिन, महिला श्री राम कॉलेज फॉर विमेन, दिल्ली से, उसने राजनीति विज्ञान के विषय के साथ B.A. किया। जब वह कॉलेज के पहले वर्ष में थीं तब केवल १८ साल की उम्र में ही, दिल्ली के आरएयू की आईएएस अध्ययन सर्कल में प्रवेश लिया और पहले वर्ष से ही यूपीएससी की तैयारी शुरू कर दी। उन्हें अपने स्नातक स्तर में ७१% फीसदी अंक प्राप्त करके स्वर्णपदक प्राप्त किया। वह महिला राम कॉलेज की स्टूडेंट्स ऑफ द ईयर भी रह चुकी हैं।

🔜 यूपीएससी की तैयारी के दौरान वह प्रत्येक विषय के लिए एक फिक्स टाइम रोल का पालन कर रही थी और प्रति दिन ९ से १२ घंटे पढ़ती थी। अपने स्कूल के समय से ही उन्हें भारतीय राजनीति और भारत के संविधान में बहुत गहरी रूचि है। दिल्ली विश्वविद्यालय के पहले वर्ष में, राजनीति शास्त्र में टॉपर होने के बाद राजनीति में अधिक रुचि रखने लगी।

🔜 वह अपने स्कूल के दिनों से ही डिबेटर है। और २०१२ से, यूथ पार्लियामेंटकी वाइज़ स्पीकर भी रही हैं, जहां उनका प्रदर्शन शानदार था। केवल २२ साल की उम्र में, पहली बार २०१५ में यूपीएससी की परीक्षा दी और उसका परिणाम २०१६ में आया, और २०२५ से १०६३ अंकों प्राप्त करके, वह अपने देशमें शीर्ष पर रहीं। यूपीएससी की परीक्षा में प्रथम स्थान प्राप्त करने वाली टीना अब तक की एससी की पहली महिला है।

🔜 महिला सशक्तिकरण के लिए काम करने की इच्छा होने के कारण यूपीएससी की परीक्षा उत्तीर्ण करने के बाद अपना हेतु पूर्ण करने के लिए उन्होंने हरियाणा कैडर का चयन किया था। लेकिन हरियाणा में, वह दोनों सीट पहले से ही अनुसूचीत जनजाति को एलॉट की गई थी इसीलिए उसने अपनी दूसरी पसंद के अनुसार राजस्थान जाना पड़ा। मसूरी स्थित लालबहादुर शास्त्री नेशनल एकेडमी फ़ॉर एडमिनिस्ट्रेशन की ट्रेनिंग के बाद, उन्हें २९ जून, २०१८ के दिन राष्ट्रपति के हाथों से स्वर्णपदक प्राप्त किया। 

🔜 उसे यात्रा करना और नीदरलैंड्स, फ्रांस और इटली जैसे स्थानों की मुलाकात करना पसंद है।

🔜 उसको बॉलीवुड के अंदाज अपना अपना, ३ इडियट, ब्रेक के बाद, २ स्टेटस, कल हो ना हो, दिलवाले दुल्हनिया ले जाएंगे और हॉलीवुड के टाइटैनिक, पीएस आई लव यू, स्लमडॉग मिलियोनर, व्होट हेपन्स इन वेगास और मिशन : इम्पॉसिबल जैसे फिल्मों पसंद है।

🔜 वह चित्रों को आकर्षित करना भी पसंद करती है। उनकी पसंदीदा हीरो शाहरुख खान, विन डीजल, अक्षय कुमार, आमिर खान के साथ-साथ पसंदीदा हीरोइन प्रियंका चोपड़ा और सोनम कपूर है।

🔜 टीना को अपने घरमें प्यार की यह एक कहानी, खतरो के खिलाड़ी, में आपकी मधर को कैसे मिली, मित्रो और बिग बैंग थ्योरी जैसे टीवी शो देखना पसंद करती है। उसे किताबें पढ़ने का भी बहोत शौके हैं।

🔜 टीना भारत सरकार में कैबिनेट मंत्री बनना चाहती है।

🔜 २०१६ की साल में ही, यूपीएससी की परीक्षा में दूसरा क्रम प्राप्त करने वाले कश्मीरी मुस्लिम युवक अहतर आमिर खान के साथ २० मार्च २०१८ के दिन राजस्थान के जयपुर के न्यायालय में, और ७ एप्रिल २०१८ के दिन कश्मीर के पहलगाम क्लब में मुस्लिम रीति-रिवाजों के साथ उसकी शादी हुई है।

टीना और आमिर:-

🔜 प्रेम में कभी कोई बंधन या कोई सीमा नही होती ऐसा कहा जाता है। साथ में यह भी कहा जाता है कि प्रेम जैसा पवित्र इस दुनिया में कुछ भी नहीं है। टीना को भी प्रेमकी सीमा ने रोका नहीं और उसने कश्मीरी युवक अतहर आमिर खान से शादी की। टीना डाबी आमिर को DOPT दिल्ली में, जहा IAS का सेलिब्रेशन होता है वहां मिली थी।

🔜 वह दोनों, मसूरी स्थित आईएएस की तालीम के दौरान एक साथ ट्रैकिंग करने जाते और खेल खेलते थे। टीना को आमिर के साथ संबंध के कारण कई बार ट्रोल किया गया था। लेकिन एक दूसरे के लिए उनका प्यार इतना मजबूत था, कि उन्हें कोई समस्या नहीं थी।

🔜 कलेक्टर सिद्धार्थ महाजन द्वारा जयपुर की अदालत में, दोनों ने 20 मार्च 2018 को शादी की थी। उनकी शादी का उत्सव दो बार मनाया गया है। पहला उत्सव 7 अप्रैल, 2018 को कश्मीरमें था, जबकि दूसरा उत्सव 14 अप्रैल, 2018 के दिन दिल्ली में था।

🔜 शायद ईश्वर भी उन दोनों को साथ देखना चाहते थे, इसीलिए वह दोनों को राजस्थान में ही पोस्टिंग मिला था जो कि वह राज्य उन दोनों की पहली पसंद नहीं थी। टीना की पोस्टिंग अजमेर में जबकि अतहरकी पोस्टिंग वहां से केवल 130 किलोमीटर दूर जयपुर में ही थी।

🔜 दोनों सप्ताहांतमें एक ही साथ समय बिताया करते थे उसी दौरान अतहरने एक दिन टीना के सामने विवाह का प्रस्ताव रखा, जो टीना ने तुरंत स्वीकार कर लिया।

🔜 मेरा मानना ​​है कि आप कितने भी स्मार्ट और शिक्षित क्यों न हों, आपको अपनी सीमाओं को पार नहीं करना चाहिए। तब भी मेरा खुद का ऐसा मानना था और आज भी मेरा खुद का ऐसा मानना है कि अतहर के साथ शादी करनी वो टीना की भूल ही थी। जो अब अब धीरे-धीरे साबित हो रहा है। ऐसा कहा जाता है कि अतहर टीना को बार बार मारता था और मुस्लिम धर्म अपनाने के लिए दबाव डाल रहा था। टीनाने उसके नाम के पीछे से 'खान' सरनेम को हटा लिया है। यह भी कहा जाता है कि टीनाने आमीर को ट्विटर पर अनफॉलो कर दिया है और आमिर ने भी ट्विटर पर टीना को अनफॉलो कर दिया है।

🔜 अब टीना डाबी ने राजस्थान के श्रीगंगानगर में जिला परिषद चेयरमैन का कार्यभार संभाला है और पूरे वैदिक रीति-रिवाजों और पूजा पाठ के साथ दफ्तर में प्रवेश हुई और मंत्रोच्चार के बाद हस्ताक्षर किए।

आमिर के बारे में:-

🔜 उन्हें हिमाचल प्रदेश की मंडी में आईआईटी से शिक्षा मिली। जब वह आईआईटी में थे, तब ही यूपीएससी में, प्रथम स्थान प्राप्त करने वाले कश्मीरी युवा फैसल शाह के बारे में उसे पता चला। उनसे ही प्रेरित होकर ही वह यूपीएससी की तैयारी करने लगा। २०१४ में, उन्होंने भारतीय रेलवे की परीक्षा उत्तीर्ण की और उसे नौकरी भी मिल गई थी लेकिन नौकरी को स्वीकार करने के बजाय, वह आईएएस के प्रशिक्षण में शामिल हो गए।

🔜 उन्होंने यूपीएससी की परीक्षा में मुख्य विषय के रूप में भूगोल को चुना। उन्हें २०१५ में आयोजित की गई यूपीएससी की परीक्षा (जिसका परिणाम २०१६ में आया) में दूसरा स्थान मिला। आमिर केवल दूसरा ही काश्मीरी युवा है जो यूपीएससी की परीक्षा में शीर्ष पर रहा हो। सबसे पहले, शाह फैसल २००९ में शीर्ष पर रहा था।

🔜 आमिर ने पहली पसंदगी जम्मू कश्मीर के लिए की थी  क्योंकि वह एक अविकसित राज्य के लिए काम करना चाहता था। लेकिन वह राज्य की रिक्ति भी पूरी हो गई थी इसलिए उसको दूसरी पसंद जो राजस्थान था वहां जाना पड़ा।

🔜 यदि आप मेरे ब्लॉग को किसी भी देश या भारत के किसी भी राज्य से पढ़ रहे हैं, तो नीचे दिए गए टिप्पणियों में उस देश या राज्य का नाम लिखें और अगर आपको यह जानकारी पसंद आई हो, तो हमें भी बताएं।

🔜 यदि आप अपने देश या राज्य के किसी उच्च अधिकारियों या असाधारण कारनामे करने वाले लोगों के बारे में जानते हैं तो मुझे नीचे टिप्पणी में बताएं।

🔜 मैं ऐसे अधिकारियों या लोगों के बारे में जानकारी प्राप्त करने और लिखने का हर संभव प्रयास करूंगा।

 जय हिन्द

---------------------------------------------------------------
English Translation:-

🔜 Friends, generally, when we look at a beautiful girl, we immediately start thinking about her. We are going to be crazy for her. If she is at the top, we have a strong desire to meet her and we feel proud of meeting her. So friends, let's see today, about the most glamorous, most talented, the best and perhaps like the model UPSC topper of the batch of 2015, IAS officer Tina Dabi in the country.

🔜 I am also sure that you people are going to read all the details I have written here about Tina Dabi and you are not going to miss seeing her photos too.

🔜 Friends, Tina Dabi, who is 163 cm tall, weighs 55 kg and has a size of 34-28-34, was born on November 9, 1993 in Bhopal, Madhya Pradesh. Father Jaswant Dabi was the General Manager at BSNL. While her mother Himani Dabi was the Indian Engineering Service Officer. Tina also has a younger sister, Riya Dabi, who wants to be an IAS officer.

🔜 Tina did her primary education up to 7th standard from Carmel Convent School in Bhopal, Madhya Pradesh. After completing her studies up to standard 7 in Bhopal, her family moved to Delhi when she was only 13 years old. Both her parents had passed the UPSC exam.

🔜 Tina completed her post-8th standard education at the Convent of Jesus and Mary School in Delhi. She achieved 93% marks in 10th standard in CBSE board at Delhi. She then opted for general stream as per her mother's advice instead of opting for science stream and achieved 96.25% in standard 12 in 2010-11. For your information, let me tell you that in Std. 12, she got 100 marks out of 100 in Political Science and History in ICSE Board, Delhi.

🔜 After completing 12th standard, she initially wanted to do B.Com. but she did B. A. with the subject of Political Science from Lady Shri Ram College for Women, Delhi. When she was in her first year of college, she took admission in IAS STUDY CIRCLE of RAU, Delhi at the age of only 18 and started preparing for UPSC from the first year. She received a gold medal in her graduation with 71% marks. She has also been a Student of the Year at Lady Ram College.

🔜 During her UPSC preparation, she followed a fixed schedule for each subject and studied for 9 to 12 hours daily. She has been deeply interested in Indian politics and the Constitution of India since her school days. In her first year at Delhi University, she became more interested in becoming a topper in politics.

🔜 She has been a debater since her school days and has been the Wise Speaker of the Youth Parliament since 2012 where her performance had been excellent. At the age of just 22, she appeared the first time the UPSC exam held in 2015, which result was declared in 2016 and she was at the top in the country with 1063 marks out of 2025. She is the first SC lady to ever get the first rank in IAS exams.

🔜 She chose the Haryana cadre to fulfill her purpose after passing the IAS exam as she wanted to work for women empowerment. But since both the seats in Haryana had already been allotted to Schedule Tribe, she had to go to Rajasthan as per her second choice. She received the Gold Medal from the President on June 29, 2018 after training at the Lal Bahadur Shastri National Academy for Administration in Mussoorie.

🔜 She loves traveling as well as visiting places like the Netherlands, France and Italy.

🔜 She likes the Bollywood movies like Andaj Apna Apna, 3 Idiots, Break ke Baad, 2 States, Kal Hona Ho, Dilwale Dulhania le Jayenge as well as Hollywood's Titanic, P.S. I love you, Slumdog Millionaire, What Happens in Vegas and Mission: Impossible.

🔜 She also loves to draw pictures. Her favorite heroes are Shah Rukh Khan, Veen Diesel, Akshay Kumar, Aamir Khan as well as favourite heroines are Priyanka Chopra and Sonam Kapoor.

🔜 She loves to watch TV shows like Pyaar Ki Yeh ak Kahani, Khatro ke Khiladi, How I Met Your Mother, Friends and Big Bang Theory in her home. She also enjoys reading books.

🔜 She wants to be a cabinet minister in the Indian government.

🔜 She got married to Aamir, a Kashmiri Muslim youth who secured second position in UPSC exams in the year 2016, on March 30, 2016 in a court in Jaipur, Rajasthan and on April 3, 2016 in Pahalgam Club of Kashmir according to Muslim customs.

Both Tina and Aamir:-

🔜 Love is said to have no offension or boundaries. It is also said that there is nothing more sacred than love in this world. Even Tina Dabi did not know the boundaries of this love and she got married to Athar Aamir Khan. Tina Dabi had met Athar Aamir Khan at DOPT Delhi where the IAS celebration takes place.

🔜 The two went on trekking and playing sports together during Mussoorie-based IAS training. She was trolled many times due to her affair with Aamir. But their love for each other was so strong that they had no problem.

🔜 The couple got married on March 20, 2018 in a court in Jaipur by Collector Siddharth Mahajan. Their marriage has been celebrated twice. The first celebration took place on April 7, 2018 in Kashmir while the second celebration took place on April 14, 2018 in Delhi.

🔜 May be God also wanted to see them both together so they both got posting in Rajasthan which state was not their first choice. Tina's posting was in Ajmer while Athar's posting was only 130 km away in Jaipur. One day, while they were spending the weekend together, Athar proposed to Tina, which she accepted immediately.

🔜 I believe that no matter how smart and educated you are, you should not cross your boundaries. Even then I had my own opinion and even now I have my own opinion that marrying Athar was the mistake of Tina Dabi. Which is now proving. It is said that Athar repeatedly harassed Tina and forced her to convert to Islam. Now Tina has removed the surname 'Khan' after her name. It is also said that Tina has unfollowed Aamir on Twitter and Aamir has also unfollowed Tina on Twitter.

🔜 Now Tina Dabi has taken over the charge as Zilla Parishad chairman in Sriganganagar, Rajasthan and entered the office with full Vedic customs and pooja recitations and signed after the chant.

About Aamir:-

🔜 He received his education from IIT in Mandi, Himachal Pradesh. It was only when he was in IIT that he came to know about Faisal Shah, a Kashmiri youth who had achieved the first rank in UPSC. Inspired by this, he got ready for IAS. In 2014, he passed the Indian Railways exam and got a job, but instead of accepting the job, he joined IAS training.

🔜 He chose Geography as the main subject in the UPSC exam. He secured second rank in the UPSC examination held in 2015 (which was resulted in 2016). Aamir is only the second Kashmiri youth to top the UPSC exam. First, Shah Faisal topped in 2009.

🔜 He made the first choice for Jammu and Kashmir because he wanted to work for an underdeveloped state. But that state vacancy was also over which is why his second choice which was Rajasthan got him posting there.

🔜 If you are reading this blog from any country or any state of India, you need to write the name of that country or state in the comments below so that I know which country and which state people are reading my blog. Also let me know if you liked this information.

🔜 Let me know in the comments below if you know of any high officials in your country or state or people who have achieved extraordinary feats.

🔜 I will make every effort to get information and write about such officers or people.

 Jai Hind

ટિપ્પણી પોસ્ટ કરો

3 ટિપ્પણીઓ

  1. બંને એ સ્વેચ્છાએ છૂટા પડી પોતાનું આગળનું જીવન જીવવું જોઈએ.મારા મતે ટીના ડાબીએ કોઈ જ ભૂલ નથી કરી.એણે તો પ્રેમ જ કાર્યો.એનો પતિ ખરાબ નીકળ્યો એમાં ટીનાની શું ભૂલ?દોષ એના પતિનો છે.કે એ આવી હોનહાર ને સુંદર પત્નીને સાચવી કે સમજી નથી શકયો.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. મારા મત મુજબ તેણીએ અતહર જોડે લગ્ન કર્યા તે જ તેની સૌથી મોટી ભૂલ છે.

      બાકી તેની કાસ્ટમાં કે હિંદુ ધર્મમાં ક્યાં છોકરાઓ ઓછા છે?

      કાઢી નાખો
  2. It's kind of love zehad. Hindu girls should avoid such kind of relationship where other partner force her to convert religion.

    જવાબ આપોકાઢી નાખો

If you find any wrong information, difficulty or query then let me know.