🔜 સૌ પ્રથમ ઈઝરાયેલી ફોર્સને તે વિચાર મગજમાં આવ્યો કે જો કોઈ દેશ તેમને ટેકો આપે તો જ તે શક્ય બની શકે નહીંતર તે શક્ય બને નહીં. આ દેશ હતો કેન્યા. કેન્યાના રાષ્ટ્રપતિને આ બાબત માટે વિનંતી કરવામાં આવી. કેન્યાના એગ્રીકલ્ચ મિનિસ્ટર બ્રુસ મેકનજીએ કેન્યાના રાષ્ટ્રપતિને સમજાવ્યા કે તેઓ ઈઝરાયલનું પ્લેન ઉતારવા દે અને રિફ્યુઅલિંગ કરવા દે. આ અશક્ય મિશનને શક્ય બનાવવા અને આટલું મોટું કમાન્ડો એટેકનું શોટ ટુ શોટ ઓપરેશન પાર પાડવા માટે ઈઝરાયેલના રણપ્રદેશમાં રિહર્સલ કરવાનો સેનાપતિ ડાન શોમરોન દ્વારા આદેશ આપવામાં આવ્યો. જ્યાં રાતોરાત જુના ટર્મિનલ જેવું જ લાકડાનું ટર્મિનલ ઉભું કરી દેવામાં આવ્યું હતું. કોના માટે? ફક્ત ઈઝરાયેલી નાગરિકોને બચાવવા માટે જ ને.
🔜 છઠ્ઠો એટલે કે ૨ જુલાઈ, ૧૯૭૬ નો દિવસ : દરરોજની જેમ જ, તે દિવસે તો ઈદી પોતાની મનગમતી પત્ની સાથે સવારમાં ૭ વાગ્યામાં ત્યાં બંધકો અને હાઈજેકર્સને મળવા માટે ગયો અને જેમ તેમ ભાષણબાજી કરીને African Nations Conference માં હાજરી આપવા માટે મોરેશિયસ જવા માટે નીકળી ગયો. ૨ જુલાઈ, ૧૯૭૬ એટલે કે આતંકીઓએ આપેલી ડેડલાઈનના બે દિવસ પહેલા એ નક્કી કરવામાં આવ્યું કે પહેલા ઈઝરાયેલી એરફોર્સનું એક હરક્યુલ્સ પ્લેન એન્ટેબી એરપોર્ટ પર ઉતરશે. એવું દેખાડવાની કોશિશ કરવામાં આવશે કે ઈદી અમીન મોરેશિયસથી યુગાન્ડા પાછો ફરી રહ્યો છે. પરંતુ તે હરક્યુલસ વિમાનમાં ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સના કમાન્ડોઝ છુપાયેલા હશે. હવે સવાલ ત્યાં એ ઉભો થાય છે કે તેઓ ક્યાં છુપાયા હશે અને પ્લેનથી તેઓ કઈ રીતે બહાર નીકળશે? તો તેના માટે સેમ એવી જ મર્સિડીઝ બેંઝની વ્યવસ્થા કરવામાં આવે છે કે જેમાં ઈદી અમીન બેસતો હતો. ઈદીની ગાડીની આગળ-પાછળ જે લેન્ડરોવર ગાડી રહેતી હતી તેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આથમતી સંધ્યાને સમયે કમાન્ડો એટેકનું શોટ ટુ શોટ ઓપરેશન પાર પાડવા માટે રણપ્રદેશમાં રિહર્સલ કરવામાં આવ્યું.
🔜 આ બાજુ બંધક બનાવાયેલા ઈઝરાયેલી નાગરિકોમાંથી ડોરા બ્લોચ નામની ૭૪ વર્ષની એક વૃદ્ધાની નોનવેજ ખાવાથી તબિયત બગડતા તેને કંપાલાની મુલાગો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અમીન કાળા રંગની મર્સિડીઝમાં જતો આવતો હતો. પરંતુ ઈઝરાયેલને એવા જ કાળા રંગની મર્સિડીઝ ગાડી મળતી નથી પરંતુ સફેદ રંગની મર્સિડીઝ ગાડી મળી જાય છે. તરત જ તેની પર કાળો રંગ લગાડવામાં આવ્યો. સાથોસાથ પ્લેનને પણ કલર કરવામાં આવ્યો કારણ કે સૈનિકવાહક વિમાનો પેસેન્જર્સ વિમાનો જેવા લાગવા જોઈએ. અહિયાં સવાલ એ ઉભો થયો કે ગાડીમાં અમીન જેવા દેખાતા કોઈ માણસને પણ બેસાડવો જોઈએ. તેથી જ તો સિયરેટ મટકલના ૩૦ વર્ષના એક કમાન્ડર કે જેનું નામ યોનાથન નેતાન્યાહુ હતું તેની પસંદગી કરવામાં આવી. જેનું શરીર અને ઊંચાઈ લગભગ અમીન જેવી જ હતી અને તેને મર્સિડીઝની અંદર બેસાડવામાં આવ્યો. આવી રીતે તે ઓપરેશનની તૈયારી કરવામાં આવી. બીજી બાજુ યુગાન્ડાના પાડોશી દેશ કેન્યાએ તેના નૈરોબી એરપોર્ટનો ઉપયોગ કરવાની છૂટ આપી. બસ, ત્યારે જ શરૂ થવાનું હતું વિશ્વનાં ઈતિહાસનું સૌથી દબંગ, અસામાન્ય, અદ્વિતીય અને દિલધડક ઓપરેશન. તે ઓપરેશનને પહેલા નામ આપવામાં આવ્યું ઓપરેશન થંડરબોલ અને ત્યાર પછી તેનું નામ બદલીને કરવામાં આવ્યું ઓપરેશન થંડરબોલ્ટ!
🔜 આ કામ પૂર્ણ કરવા માટેની ફોર્સને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી.
૧. Ground Command and Control Element – જે ગ્રાઉન્ડ પર નિયંત્રણ કરે.
૨. The Assault Element – જે સૈનિકો અને આતંકવાદીઓને ત્યાંને ત્યાં મારશે.
૩. The Securing Element – જે બંધકો હતા તેમને સુરક્ષિત રીતે પ્લેનમાં પહોંચાડશે અને તેમાં બેસાડીને છેક ઈઝરાયેલ પાછા લઈ જશે.
🔜 સાતમો એટલે કે ૩ જુલાઈ, ૧૯૭૬ નો દિવસ : ૩ જુલાઈ ૧૯૭૬ ને સવારે ૧૧:૩૦ એ ફાઈનલ પ્લાનને અમલમાં મૂકવા માટે પ્રધાનમંત્રી સાથે મિટિંગ થઈ અને બપોરના ૧ વાગ્યા પછી તરત જવાનું નક્કી કર્યું. ઈઝરાયેલી વડાપ્રધાને પણ ઓપરેશનને પાર પાડવા માટેની મંજુરીની આખરી મહોર મારી અને સમગ્ર દેશવાસીઓ તરફથી ટીમને શુભેચ્છાઓ પાઠવી.
🔜 રૂપરેખા મુજબ કોણે શુ કરવું એ બાબત તેમના કમાન્ડરો દ્વારા ફરી યાદ અપાવવામાં આવી. શસ્ત્રોને ચેક કરવામાં આવ્યા. કાફલામાં ૬ વિમાનો હતા. પ્લાન મુજબ મર્સિડીઝ બેંઝ અને લેન્ડરોવર્સ પણ વિમાનમાં ચડાવવામાં આવી કારણ કે એન્ટ્રી તો જાણે એમ જ મારવાની હતી કે યુગાન્ડાના સરમુખત્યાર ઈદી જ ગયા છે. સૈનિકવાહક વિમાનો દેખાવમાં પેસેન્જર વિમાનો જેવા લાગે એટલે એવો કલર કરવામાં આવ્યો હતો. જે મે ઉપર લખ્યું જ છે.
🔜 બપોરના એક વાગ્યા આજુબાજુ ઈઝરાયેલથી કુલ ૬ કાર્ગો સી-૧૩૦ હરક્યુલસ વિમાનો પોતાનામાં રહેલી દેશદાઝ સાથે અશક્ય મિશનને શક્ય બનાવવા અને આ ઓપરેશનને પાર પાડવા માટે નૈરોબી તરફ જવા માટે ઉડ્ડયન કર્યું. (જેમાં બે બોઇંગ અને બે જેટ વિમાનો હતા.) પહેલા પ્લેન ઈઝરાયેલના શર્મ-અલ-શૈખ એરપોર્ટ પર પહોંચ્યા અને ત્યાંના રેડિયો પર ભર બપોરે ૩:૩૦ વાગ્યે પ્રધાનમંત્રી રબીન સાહેબે સંદેશો મોકલ્યો તેની ૧૪ મી મિનિટે એટલે કે ૩ વાગે ને ૪૪ મિનિટે ૫ પ્લેન ત્યાંથી વિશ્વના સૌથી ખતરનાક તાનાશાહ એવા અમીનને દેશ જવા માટે પ્રયાણ કરે છે. જેમાં એક પ્લેનની અંદર કમાન્ડો સેન્ટર તો બીજાની અંદર મેડિકલ સેન્ટર પણ સ્થાપવામાં આવે છે. એકપણ આફ્રિકી દેશના રડારમાં આવે નહિ એટલા માટે વિમાનોને રાતા સમુદ્ર ઉપરથી લઈ જવા તેવો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો અને તે પણ માત્ર ૫૦ ફૂટના લેવલેથી જ ઉડાવવા એવું નક્કી કરવામાં આવ્યું કારણ કે દરિયા કિનારા ઉપર ઈજિપ્ત, સુદાન અને સાઉદી અરબના રડાર એક ઊંચાઈ પર કામ કરતા હતા તે બાબત તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા.
🔜 કેન્યાના નૈરોબીથી ફ્યુઅલ ભરાવીને, ખતરનાક રસ્તે આગળ વધતા વધતા ૩ જુલાઈના રાતના ૧૦ વાગ્યા. એક પ્લેન કેન્યા જ રોકાયું હતું. જીવન-મરણના ખેલ માટે થોડો જ સમય હવે બાકી હતો. થોડાક સમય બાદ કસોટીની શરૂઆત થવાની હતી. સટોસટીનો જંગ ખેલાવાનો હતો. ઈદીની જેમ જ મર્સિડીઝમાં બોસ લેફ્ટેનન્ટ કર્નલ યોનાથન નેતાન્યાહુ બેસી ગયા અને આગળ પાછળ લેન્ડરોવર્સનો કાફલો પણ તૈયાર થઈ ગયો. બીજા સાથી સૈનિકો નેતાન્યાહુને અને બીજા ઓફિસરોને કાળો કલર કરવા માંડ્યા. (કારણ કે ઈદી અમીન અને હબસી સૈનિકો જેવું જ દેખાવાનું હતું ને!!) પવન અને મુશળધાર વરસાદ પણ ચાલુ હતો. ત્યાં જ એન્ટેબીનો રન-વે જોવા મળ્યો. એ પણ પરફેક્ટ સમયે. પ્લાન મુજબ માત્ર ૩૦ સેકન્ડ જ મોડું થયું હતું. હવામાં હતા ત્યાં જ, ઉતર્યા પહેલા જ દોરોન અને તાલી યુનિટના અમૂક સૈનિકોએ ટ્રાન્સમીટર સાથે લઈને પેરેશૂટ વડે કૂદીને રન-વે પર મૂકી દીધા હતા કેમ કે પાછા ફરતી વખતે જો એરપોર્ટ ઓથોરિટી લાઈટિંગ બંધ કરી દે તો!!?? રાતના ૧૧ વાગેને ૧ મિનિટે સૌ પ્રથમ નેતાન્યાહુનું પહેલું વિમાન એરપોર્ટ પર ઊતર્યું.
ભાગ ૫ ક્રમશઃ......
---------------------------------------------------------------
Hindi Translation :
🔜 इज़रायली सेना सबसे पहले इस विचार के साथ आई कि यह तभी संभव होगा जब कोई देश उनका समर्थन करे, अन्यथा यह संभव नहीं होगा। यह देश था केन्या। मामले के लिए केन्या के राष्ट्रपति से अनुरोध किया गया था। केन्या के कृषि मंत्री ब्रूस मैकेंजी ने केन्या के राष्ट्रपति को इज़रायल के विमान को उतरने और ईंधन भरने की अनुमति देने के लिए राजी किया। इस असंभव मिशन को संभव बनाने के लिए और इतने बड़े कमांडो हमले के शॉट-टू-शॉट ऑपरेशन को अंजाम देने के लिए, इज़राइल के रेगिस्तान में पूर्वाभ्यास करने का जनरल डान शोमरोन के द्वारा आदेश दिया गया था। जहां रातों-रात पुराने टर्मिनल के समान लकड़ी का टर्मिनल खड़ा कर दिया गया। किसके लिए? केवल इजरायली नागरिकों को बचाने के लिए।
🔜 छठा यानी कि २ जुलाई १९७६ का दिन : रोज की तरह उस दिन, ईदी अपनी पसंदीदा पत्नी के साथ सुबह ७ बजे बंधकों और अपहर्ताओं से मिलने के लिए वहां गया और अफ्रीकी राष्ट्र सम्मेलन में भाग लेने के लिए मॉरीशस के लिए रवाना हो गया। २ जुलाई, १९७६ को, आतंकवादियों द्वारा निर्धारित समय सीमा से दो दिन पहले, यह निर्णय लिया गया कि पहले इजरायली वायु सेना का हरक्यूलिस विमान एंटेबी हवाई अड्डे पर उतरेगा। ऐसा दिखाने की कोशिश की जाएगी कि ईदी अमीन मॉरीशस से युगांडा लौट रहा है। लेकिन इजरायली रक्षा बल के कमांडो उस हरक्यूलिस विमान में छिपे होंगे। अब वहां सवाल ये था कि वे कहां छिपे होंगे और प्लेन से कैसे निकलेंगे? तो उसके लिए वही मर्सिडीज बेंज, जिसमें ईदी अमीन बैठे थे, की व्यवस्था की गई है। ईदी की कार के पीछे एक लैंड रोवर के रुकने की भी व्यवस्था की गई थी। कमांडो हमले के लिए शॉट-टू-शॉट ऑपरेशन को अंजाम देने के लिए शनिवार शाम रेगिस्तान में रिहर्सल की गई।
🔜 इस तरफ बंधक बनाई गई 6 साल की इस्राइली नागरिक डोरा बलोच को नॉनवेज खाने के बाद तबीयत बिगड़ने पर कंपाला के मुलगो अस्पताल में भर्ती कराया गया था। अमीन काले रंग की मर्सिडीज में गाड़ी चला रहा था। लेकिन इज़राइल को वही काली मर्सिडीज नहीं बल्कि एक सफेद मर्सिडीज मिलती है। इसे तुरंत काला रंग दिया गया। साथ ही विमान भी रंगीन था क्योंकि सैन्य विमान यात्री विमानों की तरह दिखना चाहिए। यहां सवाल उठा कि अमीन जैसा दिखने वाले शख्स को भी कार में बैठाया जाए। इसीलिए सीरत मुताकल के 70 वर्षीय कमांडर जोनाथन नेतन्याहू को चुना गया। उनका शरीर और कद लगभग अमीन के समान ही था और उन्हें एक मर्सिडीज के अंदर फिट किया गया था। इस प्रकार ऑपरेशन तैयार किया गया था। दूसरी ओर, युगांडा के पड़ोसी देश केन्या ने अपने नैरोबी हवाई अड्डे के उपयोग की अनुमति दी। तभी दुनिया के इतिहास में सबसे दबंग, असामान्य, अनोखा और दिल दहला देने वाला ऑपरेशन शुरू होना था। ऑपरेशन का नाम पहले ऑपरेशन थंडरबोल्ट रखा गया और फिर ऑपरेशन थंडरबोल्ट का नाम बदल दिया गया!
🔜 इस कार्य को पूरा करने वाले बल को तीन वर्गों में विभाजित किया गया था।
१. ग्राउंड कमांड और कंट्रोल एलिमेंट - जो जमीन को नियंत्रित करता है।
२. असॉल्ट एलीमेंट - जो वहां के सैनिकों और आतंकियों को मार गिराएगा।
३. द सिक्योरिंग एलिमेंट - बंधकों को सुरक्षित रूप से विमान में ले जाया जाएगा और वापस इज़राइल ले जाया जाएगा।
🔜 सातवीं यानि 7 जुलाई, 19: अंतिम योजना को लागू करने के लिए 9 जुलाई 19 को सुबह 11:30 बजे प्रधानमंत्री के साथ बैठक हुई और दोपहर 1 बजे के तुरंत बाद निकलने का फैसला किया गया। इजरायल के प्रधान मंत्री ने ऑपरेशन को अंजाम देने की अंतिम मुहर भी दी और देश भर से टीम को बधाई दी।
🔜 रूपरेखा के अनुसार किसे क्या करना चाहिए, इस मुद्दे को उनके कमांडरों ने फिर से याद दिलाया। हथियारों की जांच की गई। बेड़े में 8 विमान थे। योजना के अनुसार, मर्सिडीज बेंज और लैंड रोवर्स को भी बोर्ड पर रखा गया था क्योंकि प्रवेश युगांडा के तानाशाह ईदी से टकराने वाला था। लड़ाकू विमानों को इस तरह से रंगा गया था कि वे यात्री विमानों की तरह लग रहे थे। जो मैंने अभी ऊपर लिखा है।
🔜 असंभव मिशन को संभव बनाने और ऑपरेशन को अंजाम देने के लिए दोपहर करीब 1 बजे कुल 6 कार्गो सी-130 हरक्यूलिस विमान ने अपने देशवासियों के साथ इजरायल से नैरोबी के लिए उड़ान भरी। (जिसमें दो बोइंग और दो जेट शामिल थे।) पहला विमान इज़राइल के शर्म अल-शेख हवाई अड्डे पर उतरा और दोपहर 3:30 बजे प्रधानमंत्री राबिन साहब द्वारा 12 मिनट से 3 मिनट पर रेडियो पर प्रसारित किया गया। वहाँ से अमीन, दुनिया के सबसे खतरनाक तानाशाह देश के लिए रवाना जिसमें एक विमान के अंदर कमांडो सेंटर और दूसरे के अंदर एक मेडिकल सेंटर भी बनाया गया है. लाल सागर से उड़ान भरने का विकल्प इसलिए चुना गया ताकि एक भी अफ्रीकी देश रडार पर न रहे, और यह भी तय किया गया कि मिस्र, सूडान और सऊदी अरब के रडार काम कर रहे हैं, इसलिए केवल 20 फीट के स्तर से उड़ान भरें। एक ही ऊंचाई पर। वे अच्छी तरह जानते थे कि क्या हो रहा है।
🔜 नैरोबी, केन्या से ईंधन भरना, 8 जुलाई को रात 10 बजे खतरनाक सड़क पर चलना। एक विमान केन्या में रुका। जीवन और मृत्यु के खेल के लिए बहुत कम समय बचा था। इसके तुरंत बाद परीक्षण शुरू होना था। स्टोस्ती की लड़ाई खेली जानी थी। ईदी की तरह, बॉस लेफ्टिनेंट कर्नल जोनाथन नेतन्याहू मर्सिडीज और लैंड रोवर्स के बेड़े में आगे-पीछे बैठे। अन्य साथियों ने नेतन्याहू और अन्य अधिकारियों को ब्लैकमेल करना शुरू कर दिया। (क्योंकि ईदी अमीन और नीग्रो सैनिक एक जैसे दिखने वाले थे !!) हवा और मूसलाधार बारिश जारी रही। वहीं पर एंटेबे का रनवे नजर आया। वो भी सही समय पर। योजना के अनुसार यह केवल 30 सेकंड देर से थी। हवा में रहते हुए, लैंडिंग से ठीक पहले, डोरोन और ताली यूनिट के कुछ सैनिक एक ट्रांसमीटर के साथ एक ट्रांसमीटर के साथ रनवे पर कूद गए क्योंकि अगर एयरपोर्ट अथॉरिटी ने रास्ते में लाइट बंद कर दी !! ?? सुबह 11:01 बजे नेतन्याहू का पहला विमान एयरपोर्ट पर उतरा।
भाग ५ क्रम में......
---------------------------------------------------------------
English Translation :
🔜 The Israeli forces first came up with the idea that it would be possible only if a country supported us, otherwise it would not be possible. This country was Kenya. The Kenyan President is requested. Kenya's Agriculture Minister Bruce McKenzie persuaded the Kenyan president to let the Israeli planes land and refuel. General Dan Shomron ordered to rehearse in the Israeli desert to make this impossible mission possible and to carry out such a large commando attack shot-to-shot operation. Where a wooden terminal similar to the old terminal was erected overnight. for whom? Only to save Israeli citizens.
🔜 Sixth, July 2, 1976: Just like every day, today Idi came here with his beloved wife at 7 o'clock in the morning to meet the hostages and hijackers and left for Mauritius to attend the African Nations Conference. On July 2, 1976, two days before the deadline set by the terrorists, it was decided that the first Hercules plane of the Israeli Air Force would land at Entebbe Airport. Attempts will be made to show that Idi Amin is returning to Uganda from Mauritius. But the commandos of the Israeli Defense Force will be hiding in that Hercules plane. Now the question here is where will they be hiding and how will they get out of the plane? So for that, the same Mercedes Benz which Idi Amin was known to use, is arranged. Arrangements were also made for Land Rovers infront and behind of Idi's car. A rehearsal was held in the desert in the evening to carry out a commando attack shot-to-shot operation.
🔜 On this side, Dora Bloch, a 74-year-old Israeli hostage was admitted to Mulago Hospital in Kampala after falling ill after eating nonveg. Amin used a black Mercedes. But Israel did not get the same black Mercedes but a white Mercedes. Soon it is painted black. At the same time the planes are also colored because the military aircrafts should look like passenger planes. The problem here was that even a man who looked like Idi had to be seated in the car. That is why Yonathan Netanyahu, a 30-year-old commander of the Sayeret Matkal Force, was chosen. Whose body and height were almost the same as Amin's and he was fitted inside a Mercedes. This is how the operation is prepared. This side Uganda's neighboring country Kenya allows to use its Nairobi airport. The most domineering, unusual, unique and heartbreaking operation in the history of the world was just about to begin. This operation is first named Operation Thunderbol and then renamed Operation Thunderbolt!
🔜 The force was divided into three sections to complete this work .
1. Ground Command and Control Element - which controls the ground.
2. The Assault Element - which will kill soldiers and terrorists there.
3. The Securing Element - The hostages will be safely transported to the plane and taken back to Israel.
🔜 Seventh, July 3, 1976: A meeting was held with the Prime Minister at 11:30 a.m. to implement the final plan and decided to leave immediately after 1 p.m. The Israeli Prime Minister also gave the final seal of approval to carry out the operation and sent greetings to the team from across the country.
🔜 The matter of who should do what according to the outline was reminded again by their commanders. Checked the weapons. The fleet consisted of 6 aircrafts. According to the plan, Mercedes Benz and Land Rovers were also put on board as the entry had to be made as if the dictator of Uganda Idi had just arrived. The fighter jets were painted in such a way that they looked like passenger planes. Which I have just written above.
🔜 Around 1 p.m. a total of 6 cargo C-130 Hercules aircrafts flew from Israel to Nairobi with their countrymen to make the impossible mission possible and to carry out this operation. (Which consisted of two Boeings and two jets.) The planes first, reach at Israel's Sharm el-Sheikh airport and the Prime Minister Rabin Sahib sends a message on the radio there at 3:30 p.m. and 14 minutes later at 3:44 p.m. all five planes proceed towards the world's most dangerous dictator Amin's country. A commando center is set up inside one plane and a medical center is set up inside the other. The option to take the planes over the Red Sea was chosen so that not a single African country would be on the radar, and it was also decided to fly from a level of only 50 feet as the radars of Egypt, Sudan and Saudi Arabia were working at the same altitude. They also knew that very well.
🔜 Fueling from Nairobi, Kenya, moving on a dangerous way at night 10 on July 3rd. One plane stopped in Kenya. There was little time left for the life-and-death game. The test was to begin shortly thereafter. Just like Idi, boss Lieutenant Colonel Yonathan Netanyahu sat in the Mercedes and a convoy of Land Rovers was ready infront and behind him. Other comrades began blacking Netanyahu and other officers. (Because Idi Amin and the Negro soldiers were supposed to look the same !!) The wind and torrential rain continued. Soon Entebbe's runway was seen. And at the perfect time. It was only 30 seconds late as planned. While in the air, just before landing, Doron and some soldiers from the Tali unit jumped with a transmitter, parachuted and landed on the runway because if the Airport Authority turned off the lighting on the way back !! ?? At 11:01 p.m., Netanyahu's first plane landed at the airport.















0 ટિપ્પણીઓ
If you find any wrong information, difficulty or query then let me know.