🔜 કારગિલ વિજય દિવસ : ભારતીય સેનાએ 18,000 ફૂટની ઊંચી પહાડી ઉપર પાકિસ્તાનને પછાડ્યું હતું.
🔜 ભારતે આજના દિવસે એટલે કે 26 જુલાઈ 1999એ કારગિલ યુદ્ધ (kargil war)માં વિજય મેળવ્યો હતો. દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas) ના રૂપમાં મનાવવામાં આવે છે. વર્ષ 1999માં કારગિલની પહાડીઓ પર પાકિસ્તાની ઘૂસણખોરોએ કબ્જો જમાવી લીધો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ તેમના વિરુદ્ધ ઓપરેશન વિજય ચલાવ્યું હતું. ઓપરેશન વિજય 8 મેના રોજ હતું અને 26 જુલાઈએ પુરું થયું હતું. પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ સેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય સેનાના 527 જવાન શહીદ થયા જ્યારે લગભગ 1363 ઘાયલ થયા હતા. આ લડાઈમાં પાકિસ્તાનના લગભગ ત્રણ હજાર જવાન માર્યા ગયા હતા, પરંતુ પાકિસ્તાનનું માનવું છે કે અમારા લગભગ 357 સૈનિકો માર્યા ગયા હતા.
🔜 કારગિલ વિશે મળતી માહિતી અનુસાર, એક ગોવાળે ભારતીય સેનાને કારગિલમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી કરી કબ્જો જમાવી લેવાની સૂચના ત્રણ મે 1999એ આપી હતી. ત્યારબાદ ભારતે ઓલઓસી પર પાકિસ્તાની સૈનિકોને પાછા ખસેડવા માટે કારગિલ સેક્ટરમાં ઓપરેશન વિજય (Operation Vijay) અભિયાન ચલાવ્યું હતું.
🔜 ભારતીય સેનાને કારગિલ યુદ્ધમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની સૈનિક ઉંચી પહાડીઓ પર બેઠા હતા અને આપણા સૈનિકો ઉંડી ખાઈમાં રહીને તેમની સાથે યુદ્ધ કરી રહ્યા હતા. ભારતીય જવાનો મોકોનો ઉપયોગ કરી અથવા તો રાત્રે પહાડીઓ પર ચઢીને તેમની સામે જોખમ ઉઠાવવું પડતું હતું.
🔜 ભારતીય વાયુસેનાએ પણ કારગિલ યુદ્ધમાં મોટું યોગદાન આપ્યું હતું. ભારતીય વાયુસેનાએ 32 હજાર ફૂટની ઉંચાઈથી એરપાવરનો ઉપયોગ કર્યો હતો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ મિગ-27 અને મિગ-29નો પણ ઉપયોગ કર્યો હતો અને જ્યાં પાકિસ્તાને કબ્જો કર્યો હતો ત્યાં બોમ્બ વરસાવ્યા હતા. સાથે પાકિસ્તાનના ઘણા ઠેકાણા પર આર-77 મિસાઈલોથી પણ હુમલો કર્યો હતો. કારગિલ યુદ્ધ સમયે અટલ બિહારી બાજપેયી દેશના વડાપ્રધાન હતા.
🔜 કારગિલ યુદ્ધની જીતની જાહેરાત તત્કાલીન પીએમ અટલ બિહારી બાજેપયીએ 14 જુલાઈએ કરી હતી, પરંતુ સત્તાવાર રીતે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસની જાહેરાત કરવામાં આવી હતી. અટલ બિહારી બાજપેયીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની સાથે વાતચીત કરી તેમને ખખડાવ્યા હતા. તેમને નવાઝ શરીફને કહ્યું હતું કે, મારું લાહોર બોલાવીને સ્વાગત કરો છો અને ત્યારબાદ કારગિલ યુદ્ધ કરો છો, આ ખુબ જ ખરાબ વ્યવહાર છે.
---------------------------------------------------------------
Hindi Translation :
🔜 कारगिल विजय दिवस: भारतीय सेना ने 18,000 फीट ऊंची पहाड़ियों पर पाकिस्तान को खटखटाया।
🔜 भारतने आज के दिन 26 जुलाई 1999 में कारगिल युद्ध जीता। 26 जुलाई को, कारगिल विजय दिवस के रूप में मनाया जाता है। 1999 में, कारगिल के पहाड़ों पर पाकिस्तानी घुसपैठियोंने कब्जा कर लिया था। तब भारतीय सेनाने उसके सामने ऑपरेशन विजय को निष्पादित किया था। ऑपरेशन विजय 8 मई को शुरू हुआ था और 26 जुलाई को पूरा हो गया था। पाकिस्तानी घुसपैठियों के खिलाफ सेना से किए गए अभियोजन पक्ष में, भारतीय सेना के 527 जवान शहीद हो गये थे, जबकि 1363 घायल हो गए थे। इस लड़ाई में पाकिस्तान के लगभग तीन हजार जवान की मौत हुई, लेकिन पाकिस्तान का मानना है कि उनके लगभग 357 सैनिक मारे गए थे।
🔜 कारगिल के बारे में जानकारी के मुताबिक, 3 मई, 1999 को, एक चरवाहे ने भारतीय सेना को पाकिस्तानी सैनिकोंने कारगिलमें घुसपैठ करने और कब्जा करने का निर्देश दिया। इसके बाद, भारत ने पाकिस्तानी सैनिकों को एलओसी पार वापस भेजने के लिए कारगिल सेक्टर में ऑपरेशन विजय अभियान शुरू किया।
🔜 कारगिल युद्ध में भारतीय सेना को बड़ी कठिनाइयों का सामना करना पड़ा। पाकिस्तानी सैनिक ऊंचे पहाड़ों पर बैठे थे और हमारे सैनिक गहरी खाई में थे और उनके साथ युद्ध कर रहे थे। भारतीय जवानोको मोकेका उपयोग करके या फिर रात में पहाडियो पर चढ़कर उनके खिलाफ जोखिम उठाना पड़ता था।
🔜 भारतीय वायु सेनाने भी कारगिल युद्ध में बहुत योगदान दिया। भारतीय वायु सेनाने एयरपावर का उपयोग 32 हजार फीट की ऊंचाई से किया। भारतीय वायु सेनाने पाकिस्तान के खिलाफ मिग -27 और मिग -29 का भी इस्तेमाल किया और जहां पर पाकिस्तानियो ने कब्जा किया था वही बम बरसाए थे। साथमे पाकिस्तान के कई क्षेत्रों पर आर - 77 मिसाइलोंसे हमला किया कारगिल युद्ध के समय, अटल बिहारी बाजपेयी देश के प्रधान मंत्री थे।
🔜 कारगिल युद्ध के जीत की घोषणा तत्कालीन प्रधानमंत्री अटल बिहारी बाजपेयीने 14 जुलाई को की थी, लेकिन 26 जुलाई को कारगिल विजय दिवस की सत्तावार घोषणा की गई थी। अटल बिहारी बाजपेयीने पाकिस्तान के प्रधानमंत्री नवाज शरीफ को दस्तक दी। उन्होंने नवाज शरीफ से कहा, "मुजे लाहौर बुलाकर स्वागत करते हैं, और फिर कारगिल युद्ध, यह बहुत बुरा है।"
---------------------------------------------------------------
English Translation :
🔜 Kargil Victory Day: Indian Army pushed Pakistan over 18,000 feet high hill.
🔜 India won the Kargil war on this day 26th July 1999. Every year July 26 is celebrated as Kargil Victory Day. In 1999, the Kargil hills were occupied by Pakistani infiltrators. The Indian Army then launched Operation Vijay against it. Operation Vijay began on May 8 and ended on July 26. In retaliation against the Pakistani infiltrators, 527 Indian Army personnel were killed and about 1363 were injured. About three thousand Pakistani soldiers were killed in this battle, but Pakistan estimates that about 357 soldiers were killed.
🔜 According to information received about Kargil, a flockman had instructed the Indian Army to infiltrate and occupy Kargil on May 3, 1999. India then launched Operation Vijay in the Kargil sector to move Pakistani troops back on the LOC.
🔜 The Indian Army faced great difficulties in the Kargil war. The Pakistani soldiers were sitting on high hills and our soldiers were fighting with them from a deep trench. The Indians had to take advantage of the opportunity to go or climb the hills at night.
🔜 The Indian Air Force also made a major contribution to the Kargil war. The Indian Air Force used air power from an altitude of 32,000 feet. The Indian Air Force also used MiG-27s and MiG-29s against Pakistan and dropped bombs wherever Pakistan occupied. It also attacked several Pakistani targets with R-77 missiles. Atal Bihari Vajpayee was the Prime Minister of the country during the Kargil War.
🔜 The victory in the Kargil war was announced by the P.M. Atal Bihari Vajpayee on July 14th, but July 26th was officially declared as Kargil Victory Day. Atal Bihari Vajpayee knocked on the door of Pakistan's Prime Minister Nawaz Sharif. He told Nawaz Sharif, "You Welcome me to Lahore and then fight the Kargil war, this is a very bad."
Jay Hind
Jay Bharat
8 ટિપ્પણીઓ
Very good....
જવાબ આપોકાઢી નાખોThanks Rajbhai
કાઢી નાખોSuper
જવાબ આપોકાઢી નાખોShandar...
જવાબ આપોકાઢી નાખોMind blowing
જવાબ આપોકાઢી નાખોThanks so much.
કાઢી નાખોMind blowing
જવાબ આપોકાઢી નાખોSuperb
જવાબ આપોકાઢી નાખોIf you find any wrong information, difficulty or query then let me know.