Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ઈતિહાસની ગર્તામાં ડૂબી જઈને ગુમનામ થઈ ગયેલું જહાજ (एक गुमनाम जहाज इतिहास के गड्ढे में डूब गया। / An anonymous ship sunk in the pit of history).

🔜 'દમિત્રી’ આ એક એવું નામ છે કે જે ઈતિહાસની ગર્તામાં ડૂબી જઈને ગુમનામ થઈ ગયું હતું. પણ કાળક્રમે એ આજે ફરી સમાચારોમાં ઝળકી રહ્યું છે. રશિયન શીપ ‘દમિત્રી’એ આજથી 113 વર્ષ પહેલાં દરિયામાં જળ સમાધી લઈ લીધી હતી. પણ તે શોધવા છતાં તેની કોઈ ભાળ મળી નહોતી. આખું નામ છે દમિત્રી ડોંસ્કોઈ. દક્ષિણ કોરિયાની એક મરજીવા ટૂકડીએ આ જહાજના અવશેષોને શોધી કાઢ્યા છે.


🔜 વર્ષ 1905માં રશિયા અને જપાન વચ્ચે થયેલા યુદ્ધમાં ઉલેન્ગ્ડો આયરલેન્ડમાં બહુમુલ્ય સોનાથી ભરેલું જહાજ ડૂબી ગયું હતું.

🔜 રિપોર્ટ્સ અનુસાર ડોંસ્કોઈથી સોનાની આપૂર્તિ કરવામાં આવી રહી હતી. જેની કિંમત આજની તારીખે આશરે 133 અરબ ડોલર જેટલી થવા જાય છે.


🔜 આ જહાજની ભાળ મળવા સાથે જે તેને મેળવવાની હોડ શરૂ થઈ ગઈ છે. રશિયાના એક કેમ્પેન ગ્રુપે જહાજના અવશેષો મળ્યા પછી માંગણી કરી છે કે ‘ગુડ વિલ’ હેઠળ જહાજનો આખોએ ખજાનો તેમને પરત કરી દેવામાં આવે.

🔜 ઉલ્લેખનિય છે કે સિયોલની એક કંપની સિન્હિલ ગ્રુપ અનેક વર્ષોથી જહાજના અવશેષો શોધવાનું  અભિયાન ચલાવી રહી છે. આ વર્ષે પણ અભિયાન માટે દક્ષિણ કોરિયા, ચીન, બ્રિટેન અને કેનેડાની સંયુક્ત ટૂકડી બનાવવામાં આવી હતી.


🔜 113 વર્ષ પહેલા રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન દમિત્રી શીપ બહુંજ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. જો કે બચી નિકળવામાં સફળ રહ્યું હતું. પણ આખરે તેણે જળસમાધિ લઈ લીધી હતી.

🔜 આ જહાજ ક્ષતિગ્રસ્ત અવસ્થામાં ઉલેન્ગ્ડોથી 1.3 કિલોમીટર દૂર 434 મીટર એટલે કે  ફૂટની ઉંડાઈએ મળ્યું. જહાજમાં મોટી સંખ્યામાં લોખંડના બોક્સ મળ્યા છે. જેમાં સોનું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે મરજીવાઓએ હજી આ લોખંડના બોક્સને ખોલ્યા સુધ્ધાં નથી.


🔜 આ જહાજ નિર્માણ 1883માં થયું હતું. સિન્હિલ ગ્રુપનું માનવું છે કે આ જહાજમાં આશરે 200 ટન સોનું મળશે. જો તેમની આશા સાચી નિવડે તો તે દક્ષિણ કોરિયાના ઉલ્લેગ્ડોના વિકાસ પર ખજાનાની 10 ટકા રકમ ખર્ચ કરશે. વિકાસ પરિયોજના હેઠળ જહાજને સમર્પિત એક મ્યુઝિયમ પણ ખોલવામાં આવશે.

🔜 એ સિવાય જહાજના માલિક રશિયાને પણ તેની કિંમતના 10 ટકા હિસ્સો ભેંટ સ્વરૂપે આપવામાં આવશે. આ રકમ રશિયા અને દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા વચ્ચે રેલવે પરિયોજનાઓ માટે ખર્ચ કરવામાં આવી શકશે.



🔜 દમિત્રી દોન્સકોઈને વર્ષ 1883માં જ લોન્ચ કરવામાં આવ્યું હતું અને વધારે તે ભૂમધ્ય સાગરમાંજ સીમિત હતું. તે પછી 1904માં રશિયાએ સેકેન્ડ પેસિફિક સ્ક્વૈડ્રોનમાં તેની તૈનાતી કરી હતી.

🔜 આ જહાજ વોરશિપ ટ્રાન્સપોર્ટ વેસેલ્સની સુરક્ષા કરી રહ્યું હતું દરમિયાન મે 1905માં તેને જાપાની સેનાનો સામનો કરવો પડ્યો. તે પછી જે થયું તેને સુશિમાનું યુદ્ધ તરીકે ઓળખાય છે. આ યુદ્ધ રશિયા માટે ભારે ઘાતક સાબિત થયું હતું. રશિયાના 38માથી 21 જહાજ સમુદ્રમાં ડૂબી ગયા હતા. તેમાં 3500 નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે જાપાનના 3 જહાજ ડૂબી ગયા અને 117 લોકોના જીવ ગયા હતા.


🔜 દમિત્રી દોન્સકોઈ પણ યુદ્ધમાંથી બચીને નિકળી ગયું હતું પણ ત્યારે તે બહું જ ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યું હતું. આ જહાજ રશિયાના બંદર વ્લાદિવોસ્ટોક સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું હતું પણ તે પહેલાં જ તે જાપાન દ્વારા કરવામાં આવેલા તોપમારામાં વધારે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. ક્રુના 60 લોકો માર્યા ગયા અને 120 લોકો જખ્મી થઈ ગયા હતા.

જય હિંદ
જય ભારત
---------------------------------------------------------------
Hindi Translation :

🔜 'दिमित्री' एक ऐसा नाम है जो इतिहास में घटता गया और गुमनाम हो गया। लेकिन समय के साथ, वो आज समाचारोंमें फिर चमक रहा है। रूसी जहाज दिमित्री आज से 113 साल पहले समुद्र में डूब गया था।  लेकिन तलाशी के बावजूद उसका कोई पता नहीं चला। पूरा नाम दिमित्री दोंस्कोई है। एक दक्षिण कोरियाई गोताखोर ने जहाज के मलबे की खोज की है।

🔜 1905 में रूस और जापान के बीच हुए युद्ध में, युलेंग्डो द्वीपमें कीमती सोने से भरा एक जहाज डूब गया था।

🔜 खबरों के मुताबिक सोने की आपूर्ति दोंस्कोई से की जा रही थी। जिसका आज लगभग 133 बिलियन डॉलर का मूल्य है।

🔜 इस जहाज की खोज के साथ, इसे प्राप्त करने का दांव शुरू हो गया है। एक रूसी अभियान समूह ने जहाज के अवशेष पाए जाने के बाद जहाज के पूरे खजाने को "गुड विल" के तहत उन्हें वापस करने की मांग की है।

🔜 ये उल्लेखनीय है कि, सियोल स्थित कंपनी सिंहिल ग्रुप कई वर्षों से मलबे की तलाश कर रहा है। इस वर्ष भी अभियान के लिए दक्षिण कोरिया, चीन, ब्रिटेन और कनाडाकी एक संयुक्त टीम का गठन किया गया था।

🔜 113 साल पहले रूस और जापान के बीच युद्ध के दौरान दिमित्री जहाज बुरी तरह क्षतिग्रस्त हो गया था।  हालांकि बचके भागने में सफल रहा था। लेकिन आखिरकार उसने जलसमाधि ले ली।

🔜 यह जहाज युलेंग्डोसे 1.3 किलोमीटर की दूरी पर 434 मीटर की गहराई पर क्षतिग्रस्त अवस्था में पाया गया था। जहाज में बड़ी संख्या में लोहे के बक्से मिले हैं। जिसमें सोना होने की संभावना व्यक्त की गई है।  हालाँकि गोताखोरोंने अभी तक इस लोहे के बक्से को नहीं खोला है।

🔜 यह जहाज का निर्माण 1883 में हुआ था। सिंहिल समूह का अनुमान है कि जहाज से लगभग 200 टन सोना मिलेगा। अगर उनकी उम्मीदें पूरी होती हैं, तो वे दक्षिण कोरिया के युलेंग्डोके विकास पर 10 प्रतिशत खजाना खर्च करेंगे। जहाज को समर्पित एक संग्रहालय भी विकास परियोजना के तहत खोला जाएगा।

🔜 जहाज के मालिक रूस को उपहार के रूप में इसके मूल्य का 10 प्रतिशत हिस्सा भी मिलेगा। यह राशि रूस, दक्षिण कोरिया और उत्तर कोरिया के बीच रेलवे परियोजनाओं पर खर्च की जा सकती है।

🔜 दिमित्री दोंस्कोई को 1883 में लॉन्च किया गया था और ज्यादातर भूमध्य सागर तक ही सीमित था। फिर 1904 में रूस ने उन्हें दूसरे प्रशांत स्क्वाड्रन में तैनात किया।

🔜 यह जहाज मई 1905 में जापानी सैनिकों का सामना करते समय युद्धपोत परिवहन जहाजों की रखवाली कर रहा था। इसके बाद जो हुआ वह सुशीमा की लड़ाई के रूप में जाना जाता है। यह युद्ध रूस के लिए बेहद घातक साबित हुआ। रूस के 38 जहाजों में से 21 समुद्र में डूब गए। इसमें 3500 नागरिकों मारे गए। जब 3 जापानी जहाज डूब गए और 117 लोग मारे गए।

🔜 दिमित्री दोंस्कोई भी युद्ध में से बचके निकल गई लेकिन गंभीर रूप से क्षतिग्रस्त हो गई थी। जहाज रूसी बंदरगाह व्लादिवोस्तोक तक पहुंचने की कोशिश कर रहा था, लेकिन इससे पहले ही यह जापानी गोलाबारी से गंभीर रूप से क्षतिग्रस्त हो गया। चालक दल के 60 लोग मारे गए और 120 घायल हुए थे।

जय हिंद
जय भारत
---------------------------------------------------------------
English Translation :

🔜 'Dmitri' is a name that has been shrouded in history and became anonymous. But over time, that is likely to change. The Russian ship Dmitry sank 113 years ago today.  Despite finding it, no trace of it was found. The full name is Dmitry Donskoi. A group of the South Korean diver has discovered the wreckage of the ship.

🔜 During the war between Russia and Japan in 1905, a ship full of precious gold sank in Ulleungdo, Island.

🔜 According to reports, gold was being supplied from Donskoi. It is valued at about 133 billion today.

🔜 With the discovery of this ship, the bet to get it has started. A Russian campaign group has demanded that the ship's entire treasure be returned to them under "Good Will" after the ship's remains were found.

🔜 The Shinil Group, a Seoul-based company, has been searching for the wreckage for several years. A joint team of South Korea, China, Britain and Canada was formed for the campaign this year as well.

🔜 Dmitry Ship was badly damaged during the war between Russia and Japan 113 years ago. However the survivors managed to escape. But eventually in the end, the ship sank.

🔜 The ship was found in a damaged condition at a depth of 434 meters, 1.3 kilometers from Ulleungdo. A large number of iron boxes have been found in the ship. In which the probability of being gold has been expressed.  However the divers have not yet opened this iron box.

🔜 The ship was built in 1883. The Shinil Group estimates 200 tons of gold will be found from the ship. If its hopes come true, it will spend 10 percent of the treasury on the development of South Korea's Ulleungdo. A museum dedicated to the ship will also be opened under the development project.

🔜 Russia, the owner of the ship, will also receive a gift of 10 percent of its value. This amount could be spent on railway projects between Russia, South Korea and North Korea.

🔜 Dmitry Donskoi was launched in 1883 and was mostly confined to the Mediterranean Sea. Then in 1904, Russia deployed it in the Second Pacific Squadron.

🔜 The ship was guarding warship transport vessels when it encountered Japanese troops in May 1905. What happened next is known as the Battle of Tsushima. This war proved to be extremely deadly for Russia. 21 of Russia's 38 ships sank at the sea and 3500 civilians were killed. When 3 Japanese ships sank and 117 people were killed.

🔜 Dmitry Donskoi also survived from the war but was severely damaged. The ship was trying to reach the Russian port of Vladivostok, but before long it was severely damaged by Japanese shelling. 60 of the crew were killed and 120 were injured.

Jai Hind
Jay Bharat

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

If you find any wrong information, difficulty or query then let me know.