Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ઓપરેશન થંડરબોલ્ટ ભાગ - 6 (ऑपरेशन थंडरबोल्ट भाग - ६ / Operation Thunderbolt Part - 6.)








🔜 કંટ્રોલ ટાવરે લાઈટો તો ક્યારની બંધ કરી દીધેલી પણ અગાવ રન-વે પર મૂકેલા ટ્રાન્સમીટરે રસ્તો કરી આપેલો. અધિકારીઓએ પ્લેનમાં ફ્યુઅલ ભરવાનો પ્લાન કરેલો તે મુજબ કેન્યાના નૈરોબી તરફનો માર્ગ લીધો. જેવા કે પ્લેન ઈઝરાયેલી બંધકોને લઈને નૈરોબી જવા માટે નીકળ્યા કે તરત જ ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સના વડા સિમોન પેરેઝ, ઈદી અમીનના ભૂતપૂર્વ ખાસ મિત્ર બોર્કા બાર્લયેવને અમીનને ફોન કરવાની સૂચના આપી. ડિફેન્સ ફોર્સના કર્નલ બોર્કા બાર્લયેવે અમીનને તરત ફોન કર્યો. બોર્કા યુગાન્ડામાં નોકરી કરી ચુક્યા હતા અને ઈદી સાથે તેમની સારી ઓળખાણ હતી. પ્લાન એવો હતો કે બોર્કા ફોનમાં એવી રીતે વાત કરે કે ઈદીએ જ તે ઓપરેશનમાં ઈઝરાયેલની મદદ કરી હોય કે જેથી આતંકવાદી ગ્રૂપ અને અમીનની વચ્ચે તિરાડ પડે. બોર્કાએ ફોન કર્યો અને અમીને ખુદે જ ફોન ઉઠાવ્યો.
 
બોર્કા : મિસ્ટર પ્રેસિડેન્ટ, તમે જે પણ કઈ કર્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
ઈદી : હા મારી વાત માનો અને મારા મિત્રોની માંગ સ્વીકારી લો.
બોર્કા (આશ્ચર્યમાં) : તમે બંધકો માટે જે કઈ પણ કર્યું તેના માટે હું તમને ધન્યવાદ આપવા માંગુ છું.
ઈદી : તમારે મારા મિત્રો સાથે વાટાઘાટો કરી લેવો જોઈએ અને અદલાબદલી પણ.
(આમ બંનેની વાતો થોડાક વધુ સમય સુધી ચાલી.)

🔜 બોર્કાને ખબર પડી ગઈ કે ઈદી અમીન એન્ટેબી એરપોર્ટ પર થયેલા ઓપરેશનથી હજુ પણ અજાણ હતો. તે ખૂબ જ અતિ વિશ્વાસ અને અભિમાનથી ભરેલો હતો અને એવી રીતે જ વાત કરતો હતો કે જાણે બધી જ વસ્તુ તેના હાથમાં હોય. વાસ્તવમાં હજુ સુધી તેના એક પણ ઓફિસરની ઈદીને એ બતાવવાની હિંમત નહોતી થઈ કે તેના મહેલથી માત્ર થોડાક કિલોમીટર દૂર જ ઈઝરાયેલી કમાન્ડર્સ આવીને બધા જ આતંકીઓને મારીને અને બંધકોને છોડાવીને પોતાની સાથે લઈ ગયા હતા. જે પણ ઓફિસર ઈદી અમીનને આ ખબર આપવાનો હતો તેનું મૃત્યુ નિશ્ચિત જ હતું.

🔜 ત્યાં કેન્યામાં એક પછી એક બધા જ વિમાન ઉતર્યા બાદ પ્રધાનમંત્રી યિત્ઝાક રબીન દ્વારા કેન્યાની સરકારને ઓપરેશન થંડરબોલ્ટની જાણ કરવામાં આવી. ત્યાં બળતણનો નવો પુરવઠો પણ મળી ગયો. પછી વહેલી સવારે ૨:૦૪ મિનિટે બધા જ વિમાનો ઈઝરાયેલ જવા રવાના થયા. મોડી સવારે એ વિમાનો ઈઝરાયેલ પહોંચ્યા ત્યારે આખા દેશ પર આનંદનું મોજુ અને દુનિયા માટે અચંબામાં ગરકાવ સાથે ઓપરેશન આશ્ચર્યજનક થવાનું હતું. ક્યાંય વાંચવા કે ક્યાંય પિક્ચરમાં પણ જોવા ન મળે એવું સાહસ ઈતિહાસમાં અમર થઈ જવાનું હતું. એ ઈતિહાસ લખવા માટે એ જવાનોએ લીધેલો સમય હતો ફક્ત ૫૩ મિનિટ…!!!

🔜 એ સાથે જ ૪ જુલાઈ ૧૯૭૬ ના રોજ લાખો નાગરિકો વચ્ચે બે વિમાનોનું આગમન થયા પછી જે દ્રશ્યો સર્જાયા તેનું વર્ણન કરવું એ કોઈ શબ્દની તાકાત નહિ. ત્યાં લાખો લોકોએ તેમનું સ્વાગત કર્યું. બધા જ નાગરિકોની છાતી અભિમાનથી ગદ ગદ ફુલતી હતી. એ તો આપણે ખાલી સની દેઓલનું બોર્ડર મુવી જોઈએ તોયે એન્ડમાં અભિમાન થાય છે. તેવું એ લોકોએ વાસ્તવમાં અનુભવેલું. આ બધામાંથી એક ભાઈને આનંદ સાથે આઘાતનો પણ પાર નહોતો અને એ હતા બેન્જામીન નેતાન્યાહુ. જેમણે એમના મોટા ભાઈ યોનાથન નેતાન્યાહુને ગુમાવ્યા હતા.

🔜 તે હાઈજેકિંગનો માસ્ટર માઈન્ડ વાદી હદાદ એ વિચારીને બગદાદમાં છુપાઈ ગયો કે તે ત્યાં મોસાદથી બચી જશે. પરંતુ તે કદાચ એ સમયે ભૂલી ગયેલો હોવો જોઈએ કે મોસાદથી બચવું મુશ્કેલ જ નહીં નામુનકીન હતું. મોસાદને ત્યાં બગદાદ પહોંચતા લગભગ બે વર્ષ જેટલો સમય થયો. તેના થોડાક સમય બાદ મોસાદના એક એજન્ટને હદાદની નબળાઈની ખબર પડી કે તેને બેલ્જિયમની ઉચ્ચ ક્વોલિટીની ચોકલેટ ખાવાનો ખૂબ શોખ હતો. તેથી એક દિવસ મોસાદના એક અધિકારીએ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની ચોકલેટોનું બોક્સ તેના ખૂબ જ વિશ્વાસુ સાથીદાર લેફટનન્ટને આપ્યું. હદાદ એકલો જ તે બધી ચોકલેટ્સ ખાઈ ગયો. થોડાક અઠવાડિયા બાદ વાદી હદાદની તબિયત એક દિવસ અચાનક ખૂબ બગડી ગઈ અને તેને જર્મનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં ખબર પડી કે તેના પેટમાં ખૂબ જ ભયાનક ઝેર હતું. માર્ચ ૧૯૭૮ માં તેનું મૃત્યુ થયું. તે જ સમયે યુગાન્ડામાં પણ બળવો થયો અને ઈદીએ પોતાનું જીવન બચાવવા માટે પહેલા લિબિયા અને પછી સાઉદી અરેબિયામાં શરણ લીધું. જ્યાં ૨૦૦૩ માં અખાદ્ય માંસ ખાવાથી તેનું મૃત્યુ થયું.

🔜 આમ આવી રીતના ઓપરેશન થંડરબોલ્ટ, માત્ર ઈઝરાયેલના જ નહીં પણ બધા જ લશ્કરી સાહસોમાં સૌથી યાદગાર બની ગયું. આવા તો ઈઝરાયેલના બીજા ઘણા મિશનો છે જેમ કે, બ્લેક સપ્ટેમ્બર, ઓપરેશન બ્લેન્કેટ, ઓપરેશન થિફ. જેને સમય મળે ક્યારેક જોઈશું.

🔜 રિમાર્ક : મારા માટે તો આપણો ભારત દેશ જ પહેલો છે. એમના પર ઘણું માન છે અને રહેવાનું જ. એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. આપણા દેશના પણ ઘણા અભૂતપૂર્વ સાહસો છે જ. પણ આ ટચૂકડો દેશની આગવી ટેકનોલોજી, વ્યવસ્થા, ખુમારી અને દેશદાઝ જેવી ઓળખથી જ હું એનો મોટામાં મોટો ફેન છું.

🔜 વાસ્તવિક રીતે કોઈપણ દેશ મોટો હોય અને મોટુ કરે એ તો સ્વભાવિક છે, પરંતુ આ ટચુકડા અમથા દેશની તેની પોતાની આગવી ટેક્નોલોજી, વ્યવસ્થા, ખુમારી અને દેશદાઝ જેવી ઓળખથી જ હું તેનો સૌથી મોટો ચાહક છું. નાનો એવો ટચૂકડો દેશ દુનિયાને હંફાવી દે એવી એમની ધાક હોય ત્યારે તો તમારે એની નોંધ લેવી જ પડે. આ મિતુલભાઈ ગોહેલનું આ જ કારણ છે એમનું ફેન હોવું.

🔜 આ સાથે જ લ્યો તય આપણા જય હિંદ
🔜 જય ભારત
🔜 વંદે માતરમ
🔜 ભારત માતાકી જય
🔜 ઈંકીલાબ જીંદાબાદ....

---------------------------------------------------------------
Hindi Translation :

🔜 कंट्रोल टावर ने पहले ही लाइट बंद कर दी थी लेकिन रनवे पर लगे ट्रांसमीटर ने रास्ता दिखा दिया था। जैसे कि, अधिकारियों ने हवाई जहाजो में ईंधन भरने की योजना बनाई थी, वैसे ही हवाई जहाजोने केन्या के नैरोबी के लिए उड़ान भरी। जैसे ही सभी हवाई जहाज इजरायली बंधकों के साथ नैरोबी के लिए रवाना हुए, इजरायली रक्षा बल के प्रमुख सिमोन पेरेज़ ने तुरंत ईदी अमीन के पूर्व विशेष मित्र बोर्का बार्लयेव को अमीन से कोल करने की सूचना दी। रक्षा बल के कर्नल बोर्का बार्लयेवने तुरंत अमीन को फोन किया। बोर्का की युगांडा में नौकरी थी और वह ईदी से अच्छी तरह से परिचित थे। योजना ऐसी थी कि बोर्का फोन पर उसी तरह से बात करेंगे की ईदीने ही ऑपरेशन में इज़रायल की मदद की हो ताकि आतंकवादी समूह और अमीन के बीच दरार पैदा हो। बोर्का ने फोन किया और अमीन ने खुद ही फोन उठाया।

बोर्का: अध्यक्ष महोदय, आपने जो कुछ भी किया उसके लिए बहुत-बहुत धन्यवाद।

ईदी: हाँ, मेरी बात सुनो और मेरे दोस्तों की माँगों को स्वीकार करो।

बोर्का (आश्चर्यचकित) : आपने बंधकों के लिए जो कुछ किया उसके लिए मैं आपको धन्यवाद देना चाहता हूं।

ईदी: आपको मेरे दोस्तों के साथ बातचीत करनी चाहिए और एक्सचेंज भी करना चाहिए।

(इस तरह दोनों के बीच बातचीत कुछ देर तक चली।)

🔜 बोर्का को मालूम हो गया कि ईदी अमीन अभी भी एंटेबी हवाई अड्डे पर हुए ऑपरेशन से अनजान था। वह बहुत आत्मविश्वासी और गर्वित था और ऐसे बोलता था जैसे सब कुछ उसके हाथ में हो। वास्तव में, उसके एक भी अधिकारी की अभी तक ईदी को यह बताने की हिम्मत नहीं थी कि उसके महल से कुछ ही किलोमीटर की दूरी पर इजरायली कमांडरोने आकर सभी आतंकवादियों को मार डाला और बंधकों को रिहा कर खुद के साथ ले गए। ईदी अमीन को सूचित करने वाले किसी भी अधिकारी की मृत्यु निश्चित थी।

🔜 वहां केन्या में सभी हवाई जहाज एक-एक करके उतरने के बाद, प्रधानमंत्री यित्ज़ाक रबिन ने ऑपरेशन थंडरबोल्टके बारे में केन्याई सरकार को सूचित किया। वहां ईंधन की एक नई आपूर्ति को भी पुनर्व्यवस्थित किया गया था। फिर सुबह २:०४ बजे सभी हवाई जहाज इज़रायल के लिए रवाना हुए। देर सुबह जब सभी हवाई जहाज इस्राइल पहुंचे तो पूरा देश दुनिया के लिए खुशी और विस्मय की लहर से अचंभित होने वाला था।  एक साहसिक कार्य जो कहीं पढ़ा नहीं जा सकता था या किसी चित्र में भी नहीं देखा जा सकता था वह इतिहास में अमर होने जा रहा था।  सिपाहियों को उस इतिहास को रचने में लगा सिर्फ ५३ मिनट का समय...!!!

🔜 साथ ही 4 जुलाई 1976 को लाखों नागरिकों के बीच दो विमानों के आने के बाद जो दृश्य हुए, उन्हें शब्दों में बयां करना नामुमकिन है. वहां लाखों लोग उनका स्वागत करते हैं.  सभी नागरिकों का सीना गर्व से फूल गया।  वास्तव में लोगों को यही एहसास हुआ।  भाइयों में से एक, बेंजामिन नेतन्याहू, बहुत हैरान थे।  जिन्होंने अपने बड़े भाई जोनाथन नेतन्याहू को खो दिया।


 इस अपहरण का मास्टरमाइंड, वादी हदद, बगदाद में यह सोचकर छिप जाता है कि वह वहां मोसाद से सुरक्षित रहेगा।  लेकिन वो उस वक्त भूल गए होंगे कि मोसाद से बचना मुश्किल ही नहीं नामुमकिन भी है.  मोसाद को बगदाद पहुंचने में करीब दो साल लग गए।  कुछ ही समय बाद, एक मोसाद एजेंट को हदद की कमजोरी का पता चला कि वह बेल्जियम की उच्च गुणवत्ता वाली चॉकलेट खाने का शौकीन था।  इसलिए एक दिन मोसाद अपने बेहद भरोसेमंद सहयोगी लेफ्टिनेंट को मुंह में पानी लाने वाली चॉकलेट का डिब्बा देता है।  हदद वो सारी चाकलेट अकेले ही खाता है।  कुछ हफ्ते बाद, वादी हदद की एक दिन अचानक तबीयत बिगड़ गई और उन्हें जर्मनी के एक अस्पताल में भर्ती कराया गया।  जहां पता चलता है कि उसके पेट में बहुत ही भयानक जहर है।  मार्च 1978 में उनकी मृत्यु हो गई। उसी समय, युगांडा में एक विद्रोह होता है, और ईदी अपनी जान बचाने के लिए लीबिया और फिर सऊदी अरब में शरण लेता है।  जहां 2003 में अखाद्य मांस खाने से उनकी मौत हो गई।


 इस प्रकार ऑपरेशन थंडरबोल्ट न केवल इज़राइल में बल्कि सभी सैन्य कारनामों में सबसे यादगार बन गया।  कई अन्य इजरायली मिशन हैं जैसे ब्लैक सितंबर, ऑपरेशन ब्लैंकेट, ऑपरेशन चोर।  हम इसे कभी-कभी देखेंगे जब हमारे पास समय होगा।


 टिप्पणी: मेरे लिए, हमारा भारत पहला देश है।  इसके लिए बहुत सम्मान है और रहेगा।  इसमें कोई शक नहीं है।  हमारे देश में भी कई अभूतपूर्व रोमांच हैं।  लेकिन मैं इस छोटे से देश की अनूठी तकनीक, प्रणाली और देशभक्ति के साथ बहुत बड़ा प्रशंसक हूं।


 वास्तव में किसी भी देश का बड़ा होना स्वाभाविक है यदि वह बड़ा है, लेकिन मैं इस छोटे से देश की अपनी अनूठी तकनीक, प्रणाली और देशभक्ति के साथ बहुत बड़ा प्रशंसक हूं।  आपको ध्यान देना होगा जब इतने छोटे देश की प्रतिष्ठा पूरी दुनिया से लड़ने की हो।  यही वजह है कि मितुलभाई गोहेल इसके फैन हैं।

इसी के साथ जय हिंद

जय भारत

वंदे मातरम

भारत माताकी जय

इंकलाब जिंदाबाद....





🔜 कंट्रोल टावर ने पहले ही लाइट बंद कर दी थी लेकिन रनवे पर लगे ट्रांसमीटर ने रास्ता दिखा दिया था। जैसा कि, अधिकारियों ने हवाई जहाजो में ईंधन भरने की योजना की थी, हवाई जहाजो ने केन्या के नैरोबी के लिए उड़ान भरी। जैसे ही हवाई जहाजो इजरायली बंधकों के साथ नैरोबी के लिए रवाना हुए की तुरंत इजरायली रक्षा बलों के प्रमुख सिमोन पेरेज़ ने तुरंत ईदी अमीन के पूर्व विशेष मित्र बोर्का बार्लयेव को अमीन से 
कोल करने की सूचना दी। रक्षा बल के कर्नल बोर्का बार्लयेवने तुरंत अमीन को फोन किया। बोर्का की युगांडा में नौकरी थी और वह ईदी से अच्छी तरह से परिचित थे। बोर्काकी योजना इस तरह से फोन पर बात करने की थी कि आतंकवादी समूह और अमीन के बीच दरार पैदा करने के ऑपरेशन में ईदी ने खुद इजरायल की मदद की। बोर्का कॉल करता है और अमीन खुद फोन उठाता है।

बोर्का: अध्यक्ष महोदय, आपने जो कुछ भी किया उसके लिए बहुत-बहुत धन्यवाद।

ईदी: हाँ, मेरी बात सुनो और मेरे दोस्तों की माँगों को स्वीकार करो।

बोर्का (आश्चर्यचकित) : आपने बंधकों के लिए जो कुछ किया उसके लिए मैं आपको धन्यवाद देना चाहता हूं।

ईदी: आपको मेरे दोस्तों के साथ बातचीत करनी चाहिए और एक्सचेंज भी करना चाहिए।
(इस तरह दोनों के बीच बातचीत थोड़ी देर तक चलती है।)

🔜 बोर्का जानता है कि ईदी अमीन अभी भी एंटेबे हवाई अड्डे पर ऑपरेशन से अनजान है। वह बहुत आत्मविश्वासी और गर्वित था और ऐसे बोलता था जैसे सब कुछ उसके हाथ में हो।  वास्तव में, उसके एक भी अधिकारी ने अभी तक ईदी को यह बताने की हिम्मत नहीं की थी कि इजरायली कमांडर उसके महल से कुछ ही किलोमीटर की दूरी पर पहुंचे थे, सभी आतंकवादियों को मार डाला और बंधकों को रिहा कर दिया। ईदी अमीन को सूचित करने वाले किसी भी अधिकारी की मृत्यु निश्चित थी।

🔜 यहां सभी विमान एक-एक करके उतरे। आखिरी विमान के उतरने के बाद, पी.एम.  यित्ज़ाक राबिन ने ऑपरेशन थंडरबोल्ट शुरू करने के बारे में केन्याई सरकार को सूचित किया।  वहां ईंधन की एक नई आपूर्ति को भी पुनर्व्यवस्थित किया गया था।  फिर सुबह 2:04 बजे बाकी के सभी विमान इस्राइल के लिए रवाना हुए।  देर सुबह जब विमान इस्राइल पहुंचे तो पूरा देश दुनिया के लिए खुशी और विस्मय की लहर से अचंभित होने वाला था।  एक ऐसा साहसिक कार्य जो न कहीं पढ़ा जा सकता था और न ही किसी चित्र में देखा जा सकता था, वह इतिहास में अमर होने जा रहा था।  सिपाहियों को उस इतिहास को रचने में लगा सिर्फ 53 मिनट का समय...!!!

🔜 साथ ही 4 जुलाई 1976 को लाखों नागरिकों के बीच दो विमानों के आने के बाद जो दृश्य हुए, उन्हें शब्दों में बयां करना नामुमकिन है. वहां लाखों लोग उनका स्वागत करते हैं.  सभी नागरिकों का सीना गर्व से फूल गया।  वास्तव में लोगों को यही एहसास हुआ। भाइयों में से एक, बेंजामिन नेतन्याहू, बहुत हैरान थे।  जिन्होंने अपने बड़े भाई जोनाथन नेतन्याहू को खो दिया।

🔜 इस अपहरण का मास्टरमाइंड, वादी हदद, बगदाद में यह सोचकर छिप जाता है कि वह वहां मोसाद से सुरक्षित रहेगा।  लेकिन वो उस वक्त भूल गए होंगे कि मोसाद से बचना मुश्किल ही नहीं नामुमकिन भी है.  मोसाद को बगदाद पहुंचने में करीब दो साल लग गए। 
🔜 कुछ ही समय बाद, एक मोसाद एजेंट को हदद की कमजोरी का पता चला कि वह बेल्जियम की उच्च गुणवत्ता वाली चॉकलेट खाने का शौकीन था।  इसलिए एक दिन मोसाद अपने बेहद भरोसेमंद सहयोगी लेफ्टिनेंट को मुंह में पानी लाने वाली चॉकलेट का डिब्बा देता है।  हदद वो सारी चाकलेट अकेले ही खाता है।  कुछ हफ्ते बाद, वादी हदद की एक दिन अचानक तबीयत बिगड़ गई और उन्हें जर्मनी के एक अस्पताल में भर्ती कराया गया।  जहां पता चलता है कि उसके पेट में बहुत ही भयानक जहर है।  मार्च 1978 में उनकी मृत्यु हो गई। उसी समय, युगांडा में एक विद्रोह होता है, और ईदी अपनी जान बचाने के लिए लीबिया और फिर सऊदी अरब में शरण लेता है।  जहां 2003 में अखाद्य मांस खाने से उनकी मौत हो गई।

🔜इस प्रकार ऑपरेशन थंडरबोल्ट न केवल इज़राइल में बल्कि सभी सैन्य कारनामों में सबसे यादगार बन गया।  कई अन्य इजरायली मिशन हैं जैसे ब्लैक सितंबर, ऑपरेशन ब्लैंकेट, ऑपरेशन चोर।  हम इसे कभी-कभी देखेंगे जब हमारे पास समय होगा।

🔜 टिप्पणी: मेरे लिए, हमारा भारत पहला देश है।  इसके लिए बहुत सम्मान है और रहेगा।  इसमें कोई शक नहीं है।  हमारे देश में भी कई अभूतपूर्व रोमांच हैं।  लेकिन मैं इस छोटे से देश की अनूठी तकनीक, प्रणाली और देशभक्ति के साथ बहुत बड़ा प्रशंसक हूं।

🔜 वास्तव में किसी भी देश के लिए बड़ा होना स्वाभाविक है, अगर वह बड़ा है, लेकिन मैं इस छोटे से देश की अपनी अनूठी तकनीक, प्रणाली और देशभक्ति के साथ बहुत बड़ा प्रशंसक हूं।  आपको ध्यान देना होगा जब इतने छोटे देश की ख्याति पूरी दुनिया से लड़ने की हो।  यही वजह है कि मितुलभाई गोहेल इसके फैन हैं।

इसी के साथ जय हिंद

जय भारत

वंदे मातरम

भारत माताकी जय

इंकलाब जिंदाबाद....
---------------------------------------------------------------
English Translation :

🔜 The control tower had already turned off the lights but the transmitter placed on the runway had shown the pathway. The planes took off for Nairobi, Kenya, as planned to refuel the planes. As the planes leave for Nairobi with Israeli hostages, Simon Perez, the head of the Israeli Defense Forces, immediately instructed Idi Amin's former special friend Borka Barlayev to call Amin. Colonel Borka Barlayev of the Defense Force called Amin immediately.  Borka had a job in Uganda and was well acquainted with Idi. The plan for Borka was to speak on the phone in such a way that Idi himself helped Israel in the operation to create a rift between the terrorist group and Amin. Borka called and Amin picked up the phone himself.

Borka: Mr. President, thank you very much for everything you did.

Idi: Yes, listen to me and accept the demands of my friends.

Borka (surprised): I want to thank you for everything you did for the hostages.

Idi: You should negotiate with my friends and also exchange.

(Thus the conversation between the two lasted a little longer.)

🔜 Borka knows that Idi Amin is still unaware of the operation at Entebbe Airport. He was very confident and proud and spoke as if everything was in his hands. In fact, not a single one of his officers had yet dared to tell Idi that Israeli commanders had arrived just a few kilometers from his palace, killed all the terrorists and released the hostages. The death of any officer who was supposed to inform Idi Amin was certain.

🔜 Here all the planes landed one by one.  After the last plane landed, P.M. Yitzhak Rabin informed the Kenyan government about launching of Operation Thunderbolt. A new supply of fuel was also rearranged there.  Then at 2:04 a.m. in the morning all the remaining planes left for Israel. When the planes arrived in Israel late in the morning, the whole country was about to be amazed with a wave of joy and amazement for the world. An adventure that could not be read anywhere or even seen in a picture was going to be immortalized in history. The time taken by the soldiers to create that history was only 53 minutes… !!!

🔜 At the same time, it is impossible to describe into the words that the scenes, that took place after the arrival of two planes between millions of civilians on July 4, 1976. Millions of people there welcome them. The chests of all the citizens were swelled with pride. That's what people actually realized. One of the brothers, Benjamin Netanyahu, was very much shocked. Who lost his older brother, Jonathan Netanyahu.

🔜 The mastermind of this hijacking, Wadi Hadad, hides in Baghdad thinking that he will be safe there from the Mossad. But he must have forgotten at the time that escaping from the Mossad is not only difficult but also impossible. It took nearly about two years for Mossad to reach Baghdad.  Shortly afterwards, a Mossad agent learned of Hadad's weakness that he was fond of eating high quality chocolates of Belgian. So one day Mossad gives a box of mouthwatering chocolates to his very trusted colleague Lieutenant. Hadad eats all those chocolates alone. A few weeks later, Wadi Hadad's health suddenly deteriorated one day and he is admitted to a hospital in Germany. Where it is discovered that there is a very terrible poison in his stomach. He died in March 1978. At the same time, there is an uprising in Uganda, and Idi seeks refuge in Libya and then in Saudi Arabia to save his life. Where he died in 2003 after eating inedible meat.

🔜 Thus Operation Thunderbolt became the most memorable not only in Israel but also in all military adventures. There are many other Israeli missions such as Black September, Operation Blanket, Operation Thief. We will see it sometimes when we have time.

Remarks: For me, our India is the first country. There is a lot of respect for it and it will be. There is no doubt. Our country also has many unprecedented adventures. But I am a huge fan of this little country with its unique technology, system, and patriotism.

🔜 In fact, it is natural for any country to do big if it is big, but I am a big fan of this small country with its own unique technology, system, and patriotism. You have to take note when such a small country has a reputation to fight against the whole world. This is the reason why Mitulbhai Gohel is a fan of it.

🔜 With this, Jai Hind

🔜 Jai Bharat

🔜 Vande Mataram

🔜 Bharat Mataki Jai

🔜 Inquilab Zindabad ....

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

  1. V good mitul sir
    Awesome... મને તમારી સ્ટોરી વાંચવાની બહુ જ મઝા આવી

    જવાબ આપોકાઢી નાખો

If you find any wrong information, difficulty or query then let me know.